Site icon News Continuous Bureau | Mumbai

I want to talk: આઈ વોન્ટ ટુ ટોક પર આવ્યું અમિતાભ બચ્ચન નું રિએક્શન, પુત્ર અભિષેક બચ્ચન વિશે કહી આવી વાત

I want to talk: આઈ વોન્ટ ટુ ટોક સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે તેવામાં હવે આ ફિલ્મ ને લઈને અમિતાભ બચ્ચન નું રિએક્શન સામે આવ્યું છે.

i want to talk amitabh bachchan reaction on abhishek bachchan film

i want to talk amitabh bachchan reaction on abhishek bachchan film

News Continuous Bureau | Mumbai

I want to talk: આઈ વોન્ટ ટુ ટોક સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેવામાં હવે આ ફિલ્મ ને લઈને અમિતાભ બચ્ચન નું રિએક્શન સામે આવ્યું છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનના વખાણ કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અમિતાભ બચ્ચને શેર કરી પોસ્ટ, ઈશારામાં લખી એવી વાત કે ચાહકો થઇ ગયા ખુશ

અમિતાભ બચ્ચને કર્યા આઈ વોન્ટ ટુ ટોક ના વખાણ 

અમિતાભ બચ્ચને તેમના X પર ટ્વીટ કરીને લખ્યું,  ‘મારો પુત્ર, એક પુત્ર હોવા છતાં, મારો ઉત્તરાધિકારી નહીં બને; જે મારો ઉત્તરાધિકારી બનશે તે મારો પુત્ર હશે!’


અમિતાભ બચ્ચન ની આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમે તમારા પિતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી છે.’ બીજા એકે લખ્યું, ‘તે એકદમ સાચો છે. અભિષેક જી ફક્ત તમારા અનુગામી જ નથી પરંતુ જયા જીના ઉત્તરાધિકારી પણ છે. અભિષેક જી તમારા બંનેના ગુણોથી ભરપૂર છે. તે એક મહાન અભિનેતા છે, તેમાં કોઈ શંકા નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version