Site icon News Continuous Bureau | Mumbai

I want to talk: અભિષેક બચ્ચન ની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક નું ટ્રેલર થયું રિલીઝ, બાપ-દીકરી ના સંબંધ પર આધારિત છે ફિલ્મ

I want to talk: અભિષેક બચ્ચન ની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. શુજીત સરકાર ની ફિલ્મ બાપ- દીકરી ના સંબંધ પર આધારિત છે.

i want to talk trailer release today

i want to talk trailer release today

News Continuous Bureau | Mumbai

I want to talk: અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક બીમાર પિતા ની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ માં અભિષેક ના પાત્ર નું નામ અર્જુન છે, જે પોતાના સામાન્ય જીવનમાં અસાધારણ પડકારોનો સામનો કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nysa devgan on singham again: કાજોલ ની દીકરી નિસા એ જોઈ તેના પિતાની ફિલ્મ સિંઘમ અગેન, ઇન્સ્ટાગ્રામ પર રીવ્યુ શેર કરતા જણાવ્યું તેના ફેવરિટ હીરો વિશે

આઈ વોન્ટ ટુ ટોક નું ટ્રેલર 

આઈ વોન્ટ ટુ ટોક નું ટ્રેલર એક બીમાર પિતા (અભિષેક બચ્ચન) અને તેની આધુનિક પુત્રી (મિની)ની આસપાસ ફરે છે. અભિષેક કરોડરજ્જુની બીમારીથી પીડિત છે અને તેની પાસે સમય ઘણો ઓછો છે. તે તેની બીમારી વચ્ચે તેની પુત્રીની સંભાળ રાખે છે.આ ટ્રેલર ને શેર  અભિષેકે તેના સોશિયલ મીડિયા પર લખ્યું ‘જે સામાન્ય જીવનની શોધમાં અસાધારણ પડકારોનો સામનો કરે છે આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.


‘આઈ વોન્ટ ટુ ટોક’નું નિર્દેશન શૂજિત સરકાર કરી રહ્યા છે. ‘આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થવાની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version