Site icon News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ નું થયું નામકરણ, આ વિષય પર આધારિત હશે ફિલ્મ ની વાર્તા

Ibrahim ali khan and Khushi kapoor: સૈફ અલી ખાન નો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને શ્રીદેવી ની પુત્રી ખુશી કપૂર ના એકસાથે ફિલ્મ માં આવવાના સમાચાર ઘણા સમય થી ચાલતા હતા. હવે આ ફિલ્મ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ibrahim ali khan and khushi kapoor coming together for film naadaniyaan

ibrahim ali khan and khushi kapoor coming together for film naadaniyaan

News Continuous Bureau | Mumbai 

Ibrahim ali khan and Khushi kapoor: સૈફ અલી ખાન નો પુત્ર તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. તેના વિશે એવા સમાચાર છે કે ઇબ્રાહિમ શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારી ને ડેટ કરી રહ્યો છે. હાલ ઇબ્રાહિમ અલી ખાન તેની પર્સનલ નહીં પરંતુ પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે. ઘણા સમય થી એવા સમાચાર હતા કે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર કરણ જોહર ની ફિલ્મ માં સાથે જોવા મળશે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: રામાયણ માં રાજા દશરથ ની ભૂમિકા માટે અમિતાભ બચ્ચન નો નહીં આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, મેકર્સે અપનાવી આવી યુક્તિ

 

ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ નું થયું નામકરણ 

ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર એક ફિલ્મ માં સાથે જોવા મળવાના છે જેનું તાજેતરમાં જ નામકરણ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ નું નામ ‘નાદાનિયાં’ રાખવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કરણ જોહર ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત આ ફિલ્મ સીધી OTT પર રીલિઝ થશે અને શૌના ગૌતમ દિગ્દર્શિત ડેબ્યૂ હશે. જો કે નામ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.


આ પહેલીવાર હશે જ્યારે ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર કોઈ પ્રોજેક્ટ માટે સ્ક્રીન પર સાથે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version