Site icon

Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર થયા સોશિયલ મીડિયા પર ટ્રોલ, ફિલ્મ નાદાનિયા સાથે છે તેનું કનેક્શન

Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ નાદાનિયા નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે તાજેતર માં ફિલ્મ નું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જેને લઈને ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ibrahim ali khan and khushi kapoor trolled on social media after seen their song pag ghunghroo

ibrahim ali khan and khushi kapoor trolled on social media after seen their song pag ghunghroo

News Continuous Bureau | Mumbai

 Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ નાદાનિયા નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ થી સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાને બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ લોકો ને કઈ ખાસ પસંદ નથી આવી રહી. તાજેતર માં ફિલ્મ નું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જેને લઈને ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jethalalna Bhavada Gujarati Film: હાસ્યરસ અને પ્રેમરસની હેલી એટલે જેઠાલાલના ભવાડા

ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર થયા ટ્રોલ 

સોશિયલ મીડિયા પર નાદાનિયા નું ગીત પગ ઘૂંઘરું રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત અમિતાભ બચ્ચન ની ફિલ્મ નમક હલાલ નું ‘પગ ઘૂંઘરૂ બંધ મીરા નાચી’નું રિમેક છે. આ ગીત નું રિમેક જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ દુઃખી અને રોષે ભરાયા હતા.


આ ગીત જોઈ લોકો એ ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ‘એક શાનદાર ગીત બોલીવુડે બરબાદ કરી દીધું.’ઘણા એ ઇબ્રાહિમ અલી ખાન ને ખુશી કપૂર ને અભિનય શીખવાની પણ સલાહ આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version