Site icon News Continuous Bureau | Mumbai

Fighter runtime:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ના 3 કલાક 10 મિનિટ ના રન ટાઈમ પર સિદ્ધાર્થ આનંદે તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

Fighter runtime: રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર ની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી એ રિલીઝ થવાની છે. આ દરમિયાન ફિલ્મ ના રન ટાઈમ ને લઈને એક અફવા હતી કે ફિલ્મ નો રન ટાઈમ 3 કલાક 10 મિનિટ નો છે. જેના પર હવે ફિલ્મ ફાઈટર ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે પોતાની પ્રતિક્રિયા આપતા સાચો રન ટાઈમ જણાવ્યો છે.

fighter director siddharth anand reveals hrithik roshan and deepika padukone film real run time

fighter director siddharth anand reveals hrithik roshan and deepika padukone film real run time

News Continuous Bureau | Mumbai  

Fighter runtime: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ તેમની ફિલ્મ ફાઈટર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની કેમેસ્ટ્રી જોવા મળવાની છે. ફિલ્મ ફાઈટર ના બે ગીત રિલીઝ થઇ ચુક્યા છે તેમજ ફિલ્મ નું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મમાં રિતિક અને દીપિકા વચ્ચેના કેટલાક ખૂબ જ રોમેન્ટિક અને ઇન્ટિમેટ સીન ફિલ્માવ્યા છે. ફિલ્મ ‘ફાઇટર’નું ટ્રેલર પણ લગભગ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં રિલીઝ કરવાની યોજના છે.

Join Our WhatsApp Channel

 

ફિલ્મ ફાઈટર નો રન ટાઈમ 

ફિલ્મ ફાઈટર ને લઈને પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે આ ફિલ્મ નો રન ટાઈમ 3 કલાક 10 મિનિટનો હશે. હવે સિદ્ધાર્થ આનંદે આ વિશે ખુલાસો કર્યો છે તેમને તેમના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘#ફાઇટર રન ટાઇમ 3 કલાક 10 મિનિટ એક અફવા છે. વાસ્તવિક રન ટાઈમ 2 કલાક 40 મિનિટ કરતા ઓછો છે.’


તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ ફાઈટર માં રિતિક રોશન, દીપિકા પળોકોન અને અનિલ કપૂર ઉપરાંત કરણ સિંહ ગ્રોવર,અક્ષય ઓબેરોય જોવા મળશે આ ફિલ્મ  25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ સમાચાર પણ વાંચો :  Tripti dimri: ફિલ્મ એનિમલ માં ઇન્ટિમેટ સીન કરતી વખતે રણબીર કપૂરે આ રીતે કરી હતી તૃપ્તિ ડીમરી ની મદદ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version