Site icon

IIFA award 2024 winner list: આઈફા એવોર્ડ 2024 માં છવાઈ એનિમલ, શાહરુખ ખાન થી લઈને અનિલ કપૂર સુધી આ બોલિવૂડ સેલેબ્સ ને મળી ટ્રોફી, વાંચો વિજેતા ની યાદી અહીં

IIFA award 2024 winner list: આઈફા એવોર્ડ 2024 દુબઇ ના અબુ ધાબી માં યોજાયો હતો. આ ફંક્શન માં એનિમલ ફિલ્મ ને કુલ 6 એવોર્ડ મળ્યા હતા તો ચાલો જાણીયે એનિમલ સિવાય બીજા કોને કયા એવોર્ડ મળ્યા.

IIFA award 2024 winner list animal wins 6 award

IIFA award 2024 winner list animal wins 6 award

News Continuous Bureau | Mumbai

IIFA award 2024 winner list: આઈફા એવોર્ડ 2024 દુબઇ ના અબુ ધાબી માં યોજાયો હતો. આ એવોર્ડ શોમાં ભાગ લેવા માટે બોલિવૂડની ઘણી હસ્તીઓ આવી હતી. શાહરૂખ ખાને આઈફા એવોર્ડ સ્ટેજ પર વિકી કૌશલ સાથે હોસ્ટિંગની જવાબદારી સંભાળી હતી.આ સિવાય બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ એ સ્ટેજ પર પરફોર્મ કરીને લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Somy ali on Sonu nigam: સોમી અલી એ સિંગર સોનુ નિગમ પર લગાવ્યો આવો ગંભીર આરોપ, વિડીયો શેર કરી આપી આવી માહિતી

આઈફા એવોર્ડ 2024 ની વિજેતા ની યાદી 

શ્રેષ્ઠ ફિલ્મ: એનિમલ – ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા

શ્રેષ્ઠ સહાયક અભિનેતા: અનિલ કપૂર – એનિમલ 

શ્રેષ્ઠ નેગેટિવ રોલ: બોબી દેઓલ – એનિમલ

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરૂષ: ભૂપિન્દર બબ્બલ – અર્જન વેલી – એનિમલ 

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર – એનિમલ 

શ્રેષ્ઠ ગીતઃ સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વાહલ – સતરંગા – એનિમલ 

શ્રેષ્ઠ નિર્દેશક: વિધુ વિનોદ ચોપરા – 12મી ફેલ

શ્રેષ્ઠ અભિનેતાઃ શાહરૂખ ખાન – જવાન

શ્રેષ્ઠ અભિનેત્રી: રાની મુખર્જી – શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ શબાના આઝમી – રોકી ઔર રાની કી લવ સ્ટોરી

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલઃ શિલ્પા રાવ – ચલેયા – જવાન

ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ: હેમા માલિની

ડેબ્યુ ઓફ ધ યરઃ અલીઝેહ અગ્નિહોત્રી

બેસ્ટ સ્ટોરીઃ ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન, સુમિત રોય – રોકી ઔર રાની કી લવ સ્ટોરી

બેસ્ટ સ્ટોરી (એડેપ્ટેડ): 12 મી ફેલ 


આઈફા એવોર્ડની આ યાદીમાં એનિમલ ફિલ્મને છ એવોર્ડ ,રોકી રાનીની લવ સ્ટોરીને બે એવોર્ડ જવાનને પણ બે એવોર્ડ મળ્યા હતા. 

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version