Site icon News Continuous Bureau | Mumbai

IIFA award 2025: 25મા IIFA એવોર્ડ ને હોસ્ટ કરશે શાહરૂખ ખાન અને કાર્તિક આર્યન, જાણો ક્યારે અને ક્યાં યોજાશે આ સમારોહ

IIFA award 2025: IIFA award 2025: 25મા IIFA એવોર્ડ ને લઈને એક પ્રેસ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ શો ને શાહરૂખ ખાન અને કાર્તિક આર્યન હોસ્ટ કરવાના છે તો ચાલો જાણીયે ક્યારે અને ક્યાં યોજાવા જઈ રહ્યો છે આ એવોર્ડ શો

iifa awards 2025 25th iifa awards will host by shahrukh khan and kartik aaryan

iifa awards 2025 25th iifa awards will host by shahrukh khan and kartik aaryan

News Continuous Bureau | Mumbai 

IIFA award 2025:  25મા IIFA એવોર્ડ ને લઈને એક પ્રેસ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ શો ને શાહરૂખ ખાન અને કાર્તિક આર્યન હોસ્ટ કરવાના છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ જયપુરમાં થવા જઈ રહ્યો છે. આ એવોર્ડ શો ૮ અને ૯ માર્ચે યોજાશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ram Gopal Varma : ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા જશે જેલ! આ 7 વર્ષ જૂના કેસમાં થઈ ત્રણ મહિનાની સજા; ફટકારાયો લાખોનો દંડ..

25મા IIFA એવોર્ડ ને હોસ્ટ કરશે શાહરુખ અને કાર્તિક 

25મા IIFA એવોર્ડ ને લઈને એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શાહરુખ ખાન અને કાર્તિક આર્યને હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાને જણાવ્યું કે તે કાર્તિક આર્યન સાથે આ શો હોસ્ટ કરવા જઈ રહ્યો છે.


25મા IIFA એવોર્ડ ની પ્રેસ કોન્ફરન્સ નું આયોજન મુંબઈ માં કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ભાગ લીધો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version