Site icon News Continuous Bureau | Mumbai

અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે પડ્યાં આઇટીના દરોડા, જાણો કયા સંદર્ભે શરૂ કરાઇ તપાસ

તાપસી અને અનુરાગને ભાજપ વિરુદ્ધ બોલવાનું ભારે પડ્યું છે, ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નૂ સહિત બોલીવૂડની કેટલીક હસ્તીઓને ઘરે આઇટી વિભાગે  દરોડા પાડયા છે. 

મળતી માહિતી મુજબ ટેક્સ ચોરીના મામલે ફેટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઇટી વિભાગે તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ તથા અનુરાગ કશ્યપ અવાર-નવાર ભાજપ વિરોધી સ્ટેટમેન્ટ આપવા માટે જાણીતા છે. 

ગ્રેટા થનબર્ગે જ્યારે ખેડૂત આંદોલન મુદ્દે વાત કરી હતી ત્યારે બોલિવૂડ સેલેબ્સે એક સાથે મળીને સરકારના પક્ષમાં સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ સમયે તાપસીએ જ સરકાર વિરોધી વલણ અપનાવ્યું હતું અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version