Site icon News Continuous Bureau | Mumbai

India richest actress: ઐશ્વર્યા અને પ્રિયંકા ને પાછળ છોડી આ એક્ટ્રેસ બની બોલિવૂડ ની સૌથી વધુ અમીર અભિનેત્રી, જાણો કોણ છે તે

India richest actress: બોલિવૂડ માં એવી ઘણી અભિનેત્રીઓ છે જે ફિલ્મો માં વધુ સક્રિય નથી પરંતુ કમાણી ના મામલે તેઓ સૌથી આગળ છે. એક સર્વે માં ભારત ની સૌથી ધનવાન અભિનેત્રી નું નામ સામે આવ્યું છે.

india richest actress is juhi chawla with 4600 net worth

india richest actress is juhi chawla with 4600 net worth

News Continuous Bureau | Mumbai

India richest actress: બોલિવૂડ માં એવી ઘણી અભિનેત્રીઓ છે જે ફિલ્મો માં વધુ સક્રિય નથી પરંતુ કમાણી ના મામલે તેઓ સૌથી આગળ છે. તેઓ માત્ર અભિનય કરીને નહિ પરંતુ વ્યાપાર કરીને પણ મબલખ કમાણી કરે છે. એક સર્વે માં ભારત ની સૌથી ધનવાન અભિનેત્રી નું નામ સામે આવ્યું છે. આ અભિનેત્રી એ કમાણી ના મામલે ઐશ્વર્યા, દીપિકા, આલિયા અને પ્રિયંકા ને પણ પાછળ છોડી દીધી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhoom 4 update: ધૂમ 4 માં થઇ બે અભિનેત્રીઓ ની એન્ટ્રી! એક કરશે રણબીર કપૂર સાથે રોમાન્સ તો બીજી ભજવશે વિલનની ભૂમિકા

જુહી ચાવલા બની ભારત ની સૌથી ધનવાન અભિનેત્રી 

ભારતની સૌથી ધનવાન અભિનેત્રીની યાદી સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતની સૌથી ધનિક મહિલા બીજું કોઈ નહીં પરંતુ જુહી ચાવલા છે. અભિનેત્રી જુહી ચાવલાની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે. જુહી ની આ કમાણીમાંથી મોટાભાગની કમાણી તેની ફિલ્મોની હતી. પરંતુ આ સિવાય તેના ઘણા મોટા બિઝનેસ પણ છે.જુહી ચાવલા ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝમાં શાહરૂખ ખાનની પાર્ટનર છે. આ સાથે, તે નાઈટ રાઈડર્સ ક્રિકેટ ફ્રેન્ચાઈઝીની સહ-માલિક પણ છે.


આ યાદી મુજબ ઐશ્વર્યા રાય બચ્ચન 850 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે બીજા સ્થાને  તો 650 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રિયંકા ચોપરા ત્રીજા સ્થાને, આલિયા ભટ્ટનું નામ ચોથા સ્થાને સામેલ છે. આલિયા કુલ 550 કરોડ રૂપિયાની માલિક છે. તો દીપિકા એ પાંચમું સ્થાન હાસિલ કર્યું છે. દીપિકા પાદુકોણ કુલ 500 કરોડ રૂપિયાની માલિક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version