Site icon News Continuous Bureau | Mumbai

Indian 2: ભ્રષ્ટાચાર ને ખતમ કરવા આવી રહ્યો છે કમલ હસન, જુઓ ઇન્ડિયન 2 નું ધમાકેદાર ટ્રેલર

Indian 2: ઇન્ડિયન 2 નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે કમલ હસન ની ફિલ્મ ના ટ્રેલર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Indian 2 trailer out now

Indian 2 trailer out now

News Continuous Bureau | Mumbai

Indian 2: ઇન્ડિયન 2 એ વર્ષ 1996 માં આવેલી સુપરહિટ ફિલ્મ ઇન્ડિયન ની સિક્વલ છે. ફિલ્મ ના મેકર્સે ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું હસે સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. લોકોને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે. ટ્રેલર જોયા બાદ લોકોમાં આ ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: ઝહીર સાથે લગ્ન કર્યા બાદ સોનાક્ષી સિન્હા એ આ પગલું ભરી કરી ટ્રોલર્સ ની બોલતી બંધ

ઇન્ડિયન 2 નું ટ્રેલર થયું રિલીઝ 

ઇન્ડિયન 2 ના ટ્રેલર માં 69 વર્ષીય કમલ હસન નો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘ઇન્ડિયન 2’ના ટ્રેલરમાં કમલ હસન ભ્રષ્ટાચારીઓ સાથે લડતો જોવા મળે છે. સાથે જ તેની ભૂમિકા સ્વાતંત્ર્ય સેનાનીની હોવાનું દર્શાવવામાં આવ્યું છે.આ ફિલ્મ નું ટ્રેલર જોઈ લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

શંકરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ઈન્ડિયન 2‘માં કમલ હસન ઉપરાંત સિદ્ધાર્થ, રકુલ પ્રીત સિંહ, કાજલ અગ્રવાલ, ગુલશન ગ્રોવર, એસજે સૂર્યા જેવા કલાકારો જોવા મળશે.આ ફિલ્મ 12 જુલાઈ ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version