Site icon News Continuous Bureau | Mumbai

આ પૂર્વ ભારતીય ક્રિકેટરની પત્ની છવાઈ સોશિયલ મીડિયા પર.. લાગે છે હૂબહૂ એશ્વર્યા રાય જેવી!! 

 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

Join Our WhatsApp Channel

મુંબઈ

01 ડિસેમ્બર 2020 

દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીની કેપ્ટનશિપમાં 2009માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરનાર સુદીપ ત્યાગીની પત્ની પિયા ત્યાગી છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે.

ખિલાડી સુદીપ ત્યાગીએ ગત 18 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.  

આઈપીએલની બે સિઝન 2009 અને 2010માં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કુલ 14 મેચ રમી ચુક્યા છે. 2010માં સુદીપ ટીમ ઇન્ડિયા માટે અંતિમ મેચ રમ્યા હતા. 

ખિલાડી સુદીપ ત્યાગીએ જ્યારથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે ત્યારથી જ તેમની પત્ની સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તેમની પત્ની પિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે હંમેશા પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી રહે છે.

સંદીપની પત્ની ટ્રાવેલર હોવાની સાથે સાથે બ્યૂટી ફિલ્ડથી પણ જોડાયેલી છે. 

તે પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવે છે. જેના પર તે બ્યૂટી ટિપ્સ આપવાની સાથે ટ્રાવેલ સાથે જોડાયેલી જાણકારી પણ આપે છે. 

સોશિયલ મડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર તેના 4 લાખથી વધારે ફોલોઅર્સ છે. સુદીપની વાત કરવામાં આવે તો તેણે નિવૃત્તિની જાહેરાત સાથે કહ્યું હતું કે તે જ્યાં તક મળશે ત્યાં રમશે.

પ્રશંસકો પિયાને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની કોપી બતાવે છે. પ્રશંસકોના મતે પિયાનો ચહેરો ઘણી હદ સુધી ઐશ્વર્યા રાયને મળતો આવે છે. ખાસ કરીને તેમની આંખો…

Hanuman Ansh Box Office Collection ડિવોશનલ ડ્રામાનો જાદુ ચાલ્યો ત્રીજા અઠવાડિયે ‘હનુમાન અંશ’ની કમાણીમાં સુનામી; જાણો અત્યાર સુધી કેટલા કરોડ છાપ્યા
Urvashi Rautela Tricolour Dress Controversy શું ઉર્વશી રૌતેલાએ કર્યો ફ્લેગ કોડનો ભંગ? તિરંગા થીમ આધારિત ડ્રેસ પહેરવા બદલ અભિનેત્રી સામે વિરોધ
Haiwan Trailer Release હૈવાન’નું ટ્રેલર રિલીઝ અક્ષય કુમારનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક વિલન અવતાર, દૃષ્ટિહીન સૈફ અલી ખાન સાથે જોરદાર ટક્કર
Madhuri Dixit Bollywood Career Tezaab બોલિવૂડની ‘ધક ધક ગર્લ’નો સંઘર્ષ શરૂઆતમાં લાગ્યો હતો ફ્લોપ હીરોઈનનો ટેગ, પછી આ બ્લોકબસ્ટરે બદલી નાખી કિસ્મત
Exit mobile version