Site icon News Continuous Bureau | Mumbai

SRK Mannat Security: આ વ્યક્તિ બનીને ‘મન્નત’ ઘુસવાનો ઈનફ્લુએન્સર નો અનોખો પ્રયાસ, શાહરુખ ખાનના ગાર્ડે ખોલી પોલ

SRK Mannat Security: શાહરુખ ખાનના બંગલા સુધી પહોંચવા ઈનફ્લુએન્સર શુભમ પ્રજાપતનો અનોખો પ્રયાસ, સુરક્ષા ગાર્ડે રોકી દીધો

Influencer Tries Entering SRK’s Mannat as Delivery Boy, Security Exposes the Plan

Influencer Tries Entering SRK’s Mannat as Delivery Boy, Security Exposes the Plan

News Continuous Bureau | Mumbai

SRK Mannat Security: બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan)ના બંગલા ‘મન્નત’ (Mannat)માં પ્રવેશ મેળવવો એ કોઈ સામાન્ય વાત નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર શુભમ પ્રજાપત  એ એક અનોખો પ્રયાસ કર્યો — તેઓ ડિલિવરી બોય બનીને મન્નતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Manika Vishwakarma: મનિકા વિશ્વકર્મા બની ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025’, વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ડિલિવરી બેગ સાથે મન્નતના દરવાજા સુધી પહોંચ્યો

શુભમે Zomato પરથી બે કોલ્ડ કોફી ઓર્ડર કરી — એક પોતાના માટે અને બીજી શાહરુખ માટે બતાવી. તેમણે ડિલિવરી બોયને મનાવીને ડિલિવરી બેગ મેળવી અને પોતે જ ઓર્ડર પહોંચાડવા મન્નતના દરવાજા સુધી પહોંચ્યા. તેમણે સુરક્ષા ગાર્ડને કહ્યું કે તેઓ શાહરુખ માટે કોફી લાવ્યા છે.ગાર્ડે તેમને આગળના દરવાજાથી પાછલા “સીક્રેટ એન્ટ્રી” તરફ મોકલ્યા, જે ખાસ ડિલિવરી માટે બનાવવામાં આવ્યો છે. શુભમ ને લાગ્યું કે હવે તેઓ અંદર જઈ શકશે અને શાહરુખને મળી શકશે. તેઓ ઉત્સાહભેર પાછળના દરવાજા તરફ ગયા.


પાછલા દરવાજા પર બીજા ગાર્ડે તેમને રોકી લીધા અને પૂછ્યું કે કોણે ઓર્ડર કર્યો છે. જ્યારે શુભમ કોઈ નામ ન આપી શક્યા, ત્યારે ગાર્ડે કહ્યું, “એક ફોન કરશે તો આખી કોફી વાળો નાચશે.” આ સાથે ઈનફ્લુએન્સર ની પોલ ખુલી ગઈ અને તેમની યોજના નિષ્ફળ રહી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version