Site icon News Continuous Bureau | Mumbai

IPL 2024: IPL 2024 ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઇગર ના પરફોર્મન્સ થી ઝૂમી ઉઠ્યું સ્ટેડીયમ, સોનુ નિગમ અને એ આર રહેમાને પણ મચાવી ધૂમ, જુઓ વિડીયો

IPL 2024: IPL 2024 ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઈગરના પર્ફોર્મન્સ થી સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું. ત્યારબાદ સોનુ નિગમ અને એ આર રહેમાન જેવા મહાન કલાકારો એ પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

IPL 2024 opening ceremony akshay, tiger, sonu nigam and a r rehman fire on stage

IPL 2024 opening ceremony akshay, tiger, sonu nigam and a r rehman fire on stage

News Continuous Bureau | Mumbai 

IPL 2024: IPL 2024 શરૂ થઇ ગયું છે. IPLની શરૂઆત બોલિવૂડ સ્ટાર્સના શાનદાર પ્રદર્શન સાથે થઈ હતી. આ ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઈગરે તેમના શાનદાર પરફોર્મન્સ થી સ્ટેડિયમ માં ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન અક્ષય અને ટાઇગર તેમની આગામી ફિલ્મ  ‘બડે મિયાં છોટે મિયાં’ નું પ્રમોશન કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ સોનુ નિગમ અને એ આર રહેમાન જેવા મહાન કલાકારો એ પણ તેમના પરફોર્મન્સ થી ડરશો નું મનોરંજન કર્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ને મળી ગયો તેની રામાયણ માટે લક્ષ્મણ!ટીવી નો આ અભિનેતા ભજવશે રણબીર કપૂર ના નાના ભાઈ ની ભૂમિકા

અક્ષય – ટાઇગર નું પરફોર્મન્સ 

આઇપીએલ ની ઓપનિંગ સેરેમનીમાં ટાઇગરે ‘વોર ના ગીત ‘જય જય શિવ શંકર’ પર સોલો પરફોર્મન્સ આપ્યું હતું.


 

ત્યારબાદ અક્ષય કુમારે પણ પોતાના ડાન્સ પરફોર્મન્સ થી લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા.
 


આ સિવાય સોનુ નિગમે પણ વંદે માતરમ ગાઈને શરૂઆત કરી હતી. 


 

ત્યારબાદ એ આર રહેમાને પણ તેના ગીતો થી લોકો નું મનોરંજન પૂરું પાડ્યું હતું.


 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version