Site icon

IPL 2025 Final: આઇપીએલ 2025 ની ફાઇનલ બનશે શાનદાર, આ બોલિવૂડ સેલેબ્સ આપશે હાજરી

IPL 2025 Final: IPL ફાઇનલમાં 'સિતારે જમીન પર'ના પ્રમોશન માટે આમિર ખાન ભોજપુરી કોમેન્ટ્રી બોક્સમાં રવિ કિશન સાથે જોડાશે આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી પણ આ ફાઇનલ માં હાજરી આપશે

IPL 2025 Final Aamir Khan to do Bhojpuri commentary with Ravi Kishan

IPL 2025 Final Aamir Khan to do Bhojpuri commentary with Ravi Kishan

News Continuous Bureau | Mumbai 

IPL 2025 Final: બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તે IPL 2025ના ફાઇનલ મેચમાં ખાસ અંદાજમાં જોવા મળશે. તે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનસાથે ભોજપુરી કોમેન્ટ્રી કરશે.આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી પણ આ ફાઇનલ માં હાજરી આપશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: TMKOC: રિયલ લાઈફ માં જેઠાલાલ અને બબીતાજી વચ્ચે થઇ હતી બોલાચાલી, જાણો શું છે સમગ્ર મામલો

IPL 2025 ફાઇનલમાં ખાસ મહેમાન તરીકે આમિર ખાન

IPL 2025નો ફાઇનલ મેચ 3 જૂન, મંગળવારના રોજ સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે ટક્કર થશે. આમિર ખાનની હાજરી આ મેચને વધુ રોમાંચક બનાવશે. જિયો હોટસ્ટાર દ્વારા શેર કરાયેલા પ્રોમોમાં આમિર ખાન અને રવિ કિશન સાથે જોવા મળ્યા છે. પ્રોમોમાં લખાયું છે કે, “ભોજપુરિયા ઇફેક્ટને મળ્યો છે બ્લોકબસ્ટર ટ્વિસ્ટ. આમિર ખાન જોડાશે ભોજપુરી કોમેન્ટ્રી બોક્સમાં. શું તમે અંદાજ લગાવી શકો કે હવે શું થશે?”


મીડિયા  રિપોર્ટ મુજબ આ ફાઇનલ માં અનુષ્કા શર્મા, પ્રીતિ ઝિન્ટા જેવી બોલિવૂડ અભિનેત્રી પણ હાજર રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Usha Uthup Rambha Ho: રીમેક કલ્ચર પર ઉષા ઉત્થુપનું દિલ જીતી લે તેવું નિવેદન: ‘ધુરંધર’માં ‘રંભા હો’ના નવા વર્ઝન પર કહી આવી વાત
Accused Release Date Out: કોંકણા સેન શર્માની ફિલ્મ ‘અક્યુઝ્ડ’ ની રિલીઝ ડેટ જાહેર: જાણો કયા દિવસે અને કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકશો આ સાયકોલોજિકલ થ્રિલર
Arijit Singh: અરિજીત સિંહના અવાજની જાદુઈ રાત! નિવૃત્તિની જાહેરાત બાદ પ્રથમ સ્ટેજ શોમાં રડી પડ્યા ફેન્સ, જુઓ કોલકાતા કોન્સર્ટના વાયરલ વીડિયો
Sonam Kapoor Baby Shower: સોનમ કપૂરની ધામધૂમથી થઈ ગોદભરાઈ: લેમન ગ્રીન લહેંગામાં એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ શાહી સેલિબ્રેશનની ઇનસાઇડ તસવીરો
Exit mobile version