Site icon

IPL 2025: મેચ પહેલા પોતાની ટિમ KKR ને સપોર્ટ કરવા કોલકાતા પહોંચ્યો શાહરૂખ ખાન, એરપોર્ટ પર કિંગ ખાન નો જોવા મળ્યો સ્વેગ, જુઓ વિડીયો

IPL 2025: આજથી IPL 2025 શરૂ થઈ રહ્યું છે. આજે પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. હવે પોતાની ટિમ ને સપોર્ટ કરવા શાહરુખ ખાન કોલકાતા પહોંચ્યો છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

IPL 2025 shahrukh khan reach kolkata to cheer kkr team

IPL 2025 shahrukh khan reach kolkata to cheer kkr team IPL 2025 shahrukh khan reach kolkata to cheer kkr team

News Continuous Bureau | Mumbai

IPL 2025: આજથી IPL 2025 શરૂ થઈ રહ્યું છે. આજે પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.શાહરુખ ખાન  KKR(કોલકાતા નાઈટ રાઈડર્સ) નો માલિક છે. શાહરુખ ખાન દર વખતે તેની ટિમ ને ચીયર કરતો જોવા મળે છે.હવે પોતાની ટિમ ને સપોર્ટ કરવા શાહરુખ ખાન કોલકાતા પહોંચ્યો છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: India’s Got Latent controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં અશ્લીલ ટિપ્પણી બાદ સમય રૈના ને પડ્યો મોટો ફટકો, પોતાની ભારત ની ટુર ને લઈને આપ્યું અપડેટ

શાહરુખ ખાન પહોંચ્યો કોલકાતા 

શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કોલકાતા એરપોર્ટનો છે. ભારે સુરક્ષા ની વચ્ચે શાહરુખ એરપોર્ટ માંથી બહાર આવી રહ્યો છે  તેને જોવા માટે મોટી ભીડ ઉમટી છે. પોતાની કાર માં બેસતી વખતે શાહરુખ ગાડી પર ચઢી ત્યાં હાજર લોકો ને હાથ હલાવતો જોવા મળી રહ્યો છે.


IPL 2025 ની આજે ઓપનિંગ સેરેમની છે ત્યારબાદ પ્રથમ મેચ અજિંક્ય રહાણેની ટીમ KKR અને વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version