Site icon News Continuous Bureau | Mumbai

Ira khan and Nupur shikhre: ગ્રાન્ડ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા ઇરા ખાન અને નૂપુર શિખરે, નવ દંપતી ની સાથે જોવા મળી પરિવાર ની આ ખાસ વ્યક્તિ

Ira khan and Nupur shikhre: ઇરા ખાન અને નૂપુર શિખરે એ રજીસ્ટર મેરેજ કરી લીધા છે હવે તેઓ ઉદયપુર માં 8 જાન્યુઆરી એ મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે. જે માટે નવદંપતી ઉદયપુર જવા રવાના થયું છે. તેમની સાથે ઇરા ખાન ની માતા રિના દત્તા જોવા મળી હતી.

ira khan and nupur shikhare arrive in udaipur for their grand wedding

ira khan and nupur shikhare arrive in udaipur for their grand wedding

News Continuous Bureau | Mumbai

Ira khan and Nupur shikhre: આમિર ખાન અને રીના દત્તા ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કરી લીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇરા ખાન અને નૂપુર શિખરે 8 જાન્યુઆરી એ ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ ભવ્ય લગ્ન કરશે. આ ભવ્ય લગ્ન ,માટે ઇરા ખાન અને નૂપુર શિખરે ઉદયપુર જવા રવાના થયા છે. આ દરમિયાન નવદંપતી એરપોર્ટ પર જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નવદંપતી સાથે ઇરા ખાન ની માતા રીના દત્તા પર જોવા મળી હતી. 

Join Our WhatsApp Channel

 

ઇરા ખાન અને નૂપુર શિખરે પહોંચ્યા ઉદયપુર 

ઇરા ખાન અને નૂપુર શિખરે નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ઇરા ખાન અને નુપુર શિખરે તેમના ભવ્ય લગ્ન માટે ઉદયપુર પહોંચી ગયા છે. આ સાથે જ ઇરા ખાનની માતા રીના દત્તા પણ જોવા મળી રહી છે. આ દરમિયાન ઇરા અને નૂપુર એકસાથે ખુબ ખુશ જોવા મળ્યા હતા.


 

આ સાથે આમિર ખાન પણ તેના નાના દીકરા આઝાદ સાથે ઉદયપુર રવાના થયો છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 


 

મીડિયા રિપોર્ટ મુજબ ઇરા અને નૂપુર ના લગ્ન ની વિધિ 7 જાન્યુઆરી થી શરૂ થશે. 

આ સમાચાર પણ વાંચો : Ira khan Nupur shikhre wedding: ઇરા ખાન અને નૂપુર શિખરે ને લગ્ન માં આશીર્વાદ આપવા આવી ભારત ની આ મોટી હસ્તી, આમિર ખાન અને કિરણ રાવે કર્યું તેમનું ઉષ્મભેર સ્વાગત, જુઓ વિડીયો

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version