Site icon

Ira khan and Nupur shikhre: લગ્ન બાદ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા ઇરા ખાન અને નૂપુર શિખરે, કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ

Ira khan and Nupur shikhre: આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે લગ્ન ના બંધન માં બઁધાઈ ગયા છે. બંને એ ખરીચયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે. હવે કપલ નો લગ્ન બાદ નો ડાન્સ વિડીયો સામે આવ્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.

Ira khan and nupur shikhre romantic dance video viral

Ira khan and nupur shikhre romantic dance video viral

News Continuous Bureau | Mumbai

Ira khan and Nupur shikhre: ઇરા ખાન અને નૂપુર શિખરે ના મુંબઈ માં રજીસ્ટર મેરેજ થયા બાદ ગઈકાલે કપલે ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આ લગ્ન ઉદયપુરની અરવલી હિલ હોટલમાં થયા હતા. જેમાં આમિર ખાનનો આખો પરિવાર અને નૂપુર શિખરે નો આખો પરિવાર હાજર હતો. લગ્ન બાદ ઇરા અને નૂપુર નો ડાન્સ વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

ઇરા અને નૂપુર નો રોમેન્ટિક ડાન્સ 

ઇરા ખાન ને નૂપુર શિખરે નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપલે તેમના ક્રિશ્ચિયન મેરેજ પછી પહેલો ડાન્સ કર્યો હતો. આ ડાન્સ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. ઇરા અને નૂપુર ના આ રોમેન્ટિક ડાન્સ વિડીયો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. 


તમને જણાવી દઈએ કે, ઇરા અને નૂપુર ના 3 જાન્યુઆરી એ રજીસ્ટર મેરેજ થઇ ગયા છે. ત્યારબાદ કપલે ગઈકાલે પરિવાર અને મિત્રો ની હાજરી માં ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: લગ્ન ના બંધન માં બંધાયા ઇરા ખાન અને નૂપુર શિખરે, મહારાષ્ટ્રીયન નહિ પરંતુ આ રીતિ રિવાજ મુજબ કર્યા મેરેજ, જુઓ વિડીયો

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version