Site icon News Continuous Bureau | Mumbai

Kangana Ranaut Reality: શું કંગના રનૌત નો સંઘર્ષ માત્ર એક કથિત કહાની છે? જાણો તેના રાજકીય વારસાની હકીકત

Kangana Ranaut Reality: દાદા IAS, પરદાદા MLA અને કરોડોની મિલકત ધરાવતી કંગના ના જીવનની અજાણી હકીકત

Is Kangana Ranaut Struggle Just a Myth Her Political Legacy Revealed

Is Kangana Ranaut Struggle Just a Myth Her Political Legacy Revealed

News Continuous Bureau | Mumbai

Kangana Ranaut Reality: બોલીવૂડમાં કંગના રનૌત ને ઘણીવાર એક એવી અભિનેત્રી તરીકે રજૂ કરવામાં આવી છે જેણે ઘણો સંઘર્ષ કરીને પોતાનું સ્થાન બનાવ્યું. પરંતુ હકીકત એ છે કે કંગના એક સમૃદ્ધ અને રાજકીય રીતે પ્રભાવશાળી પરિવારથી આવે છે. તેના દાદા સિનિયર IAS ઓફિસર હતા અને પરદાદા સરજુસિંહ રનૌત હિમાચલ પ્રદેશના ધારાસભ્ય (MLA) રહ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan On National Award: ‘જવાન’ માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળતા ભાવુક થયો શાહરુખ ખાન, વિડીયો શેર કરી કહી આવી વાત

કંગનાનું ગામ પણ તેના પરિવારના નામે ઓળખાય છે

કંગનાનું મૂળ ગામ પહેલા ભાંબલા (Bhambla) તરીકે ઓળખાતું હતું, પણ તેના પરદાદા ધારાસભ્ય બન્યા પછી તેનું નામ બદલીને સૂરજપુર (Surajpur) રાખવામાં આવ્યું. કંગનાનું બાળપણ તેના પૌત્રિક હવેલીમાં વિત્યું હતું, જેમાં લગભગ 25 ઓરડાઓ હતા.કંગનાના પિતા અમરદીપ રનૌત (Amardeep Ranaut) એક કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા જે સરકારી સપ્લાય સાથે સંકળાયેલી હતી. આથી કંગનાને નાની ઉંમરથી જ આર્થિક સુરક્ષા મળી હતી અને તેને દરેક સુવિધા સરળતાથી ઉપલબ્ધ હતી.


કંગનાના પરદાદા બ્રિટિશ સરકારમાં હેડ ક્લાર્ક હતા, પણ પછી તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. આજે પણ કંગનાના ઘરમાં ગાંધીજીના લખેલા પત્રો સાચવેલા છે, જે તેમના પરિવારની ઐતિહાસિક વારસાની સાક્ષી આપે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version