Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: શું ખરેખર ઉર્ફી જાવેદ ની થઇ ધરપકડ?સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વિડીયો જોઈ લોકો ને થઇ અભિનેત્રી ની ચિંતા

Urfi javed: હંમેશા પોતાના અતરંગી આઉટફિટ ને કરને ચર્ચામાં રહેનાર અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના કપડાં ને કારણે નહીં પરંતુ અન્ય કારણસર ચર્ચામાં આવી છે.ઉર્ફી જાવેદ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો જેમાં મુંબઈ મહિલા પોલીસ ઉર્ફી જાવેદને કારમાં સાથે લઈ જતી જોવા મળી રહી છે.

is Urfi javed arrested by mumbai police video viral on social media

is Urfi javed arrested by mumbai police video viral on social media

News Continuous Bureau | Mumbai

 Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. પરંતુ હવે એ અન્ય કારણોસર ચર્ચામાં આવી છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદ નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસ તેને કાર માં બેસાડીને લઇ જતી જોવા મળી હતી. હવે ચાહકો તે જાણવા માંગે છે કે શું ઉર્ફી જાવેદ વિદ્રુદ્ધ કોઈએ કમ્પ્લેન કરી છે જેના કારણે મુંબઈ મહિલા પોલીસ તેને પકડી ની લઇ જઈ રહી છે.

Join Our WhatsApp Channel

 

ઉર્ફી જાવેદ નો વિડીયો 

ઉર્ફી જાવેદ ના આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી એક કેફે ની બહાર જોવા મળે છે, જ્યાં બે મહિલા પોલીસકર્મી આવે છે અને તેને સાથે આવવા કહે છે. જ્યારે ઉર્ફી જાવેદ તેને કારણ પૂછે છે, ત્યારે તે તેના કપડાં વિશે કહે છે. કપડાં ને લઇ ને ઉર્ફી કહે છે કે તે જે ઈચ્છે તે પહેરી શકે છે, પરંતુ પોલીસ તેને સાથે લઈ જાય છે. અને તેને કારમાં બેસાડે છે.


ઉર્ફી જાવેદનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો જાણવા માંગે છે કે શું કોઈ એ અભિનેત્રી ના કપડાં ને લઇ ને ફરિયાદ નોંધાવી છે જેના કારણે ઉર્ફી ને મહિલા પોલીસ પકડી ને લઇ જઈ રહી છે? તો બીજી તરફ લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ પણ કહી રહ્યા છે. તો કેટલાક આને પ્રમોશનલ વીડિયો પણ કહી હર્યા છે. જો કે સત્ય શું છે તે તો ઉર્ફી જ કહી શકશે. 

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: ફરી બોલ્ડ અવતારમાં જોવા મળી રાખી સાવંત, ગોલ્ડન આઉટફિટમાં તોડ્યું કરવા ચોથ નું વ્રત,લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version