Site icon News Continuous Bureau | Mumbai

Isha Ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં વરરાજા ની બહેને લૂંટી લાઈમલાઈટ, ઈશા અંબાણી નો ડ્રેસ જોઈ લોકો એ કર્યા વખાણ

Isha Ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન ના પહેલા દિવસ ની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન ઈશા અંબાણી નો લુક સૌથી વધુ લાઈમલાઈટ મેળવી રહ્યો છે.

Isha ambani look stunning in anant and radhika pre wedding function

Isha ambani look stunning in anant and radhika pre wedding function

News Continuous Bureau | Mumbai 

Isha Ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પૂરો અંબાણી પરિવાર લાઈમલાઈટ માં રહ્યો હતો. આ ફંક્શન ની ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા. આ દરમિયાન ઈશા અંબાણી નો લુક સામે આવ્યો છે જેમાં ઈશા ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ambani family: રિહાના ના રંગમાં રંગાયો અંબાણી પરિવાર, ડાન્સ વિડીયો થયો વાયરલ

ઈશા અંબાણી નો લુક

ઈશા અંબાણીએ તેના ભાઈ અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટના પહેલા દિવસ ની પાર્ટી માટે લાઇટ પિંક ઓફ શોલ્ડર ગાઉન ની પસંદગી કરી હતી. ઈશા નું આ ગાઉન લંડન સ્થિત ફેશન ડિઝાઈનર મિસ સોહીએ ડિઝાઈન કર્યું હતું.ઈશાએ તેના લુકને હેવી નેકપીસ અને ઈયરિંગ્સ સાથે પૂરો કર્યો હતો 


તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માટે લગભગ 1000 મેહમાનો ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version