Site icon News Continuous Bureau | Mumbai

Isha ambani: ઈશા અંબાણી એ ક્રુઝ બેશમાં રિપીટ કર્યો તેના રિસેપ્શન નો આઉટફિટ, બિઝનેસ વુમન આ ગાઉન માં હતી આ ખાસિયત

Isha ambani: ઈશા અંબાણી એક સફળ બિઝનેસ વુમન ની સાથે સાથે તેની ફેશન માટે પણ જાણીતી છે હાલમાં જ ઈશા એ ક્રુઝ બેશ માં તેના લગ્ન નો ડિયોર ગાઉન રિપીટ કર્યો હતો આ સાથે તેને એમેરાલ્ડ જ્વેલરી પહેરી હતી

isha ambani repeats her custom dior gown from wedding reception

isha ambani repeats her custom dior gown from wedding reception

News Continuous Bureau | Mumbai

Isha ambani: ઈશા અંબાણી એક સફળ બિઝનેસ વુમન ની સાથે સાથે તેની ફેશન માટે પણ જાણીતી છે ઈશા અંબાણી એ તાજેતર માં તેના નાના ભાઈ અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપી હતી. ઈશાનું અદભૂત સ્ટાઈલ સ્ટેટમેન્ટ તેના નાના ભાઈ અનંત અંબાણીની ક્રૂઝ બેશમાં પણ જોવા મળ્યું હતું. જોકે, તેણે એક ઈવેન્ટ માટે તેના રિસેપ્શન ગાઉનને રિપીટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.આ ગાઉન ઈશા માટે ખાસ હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika wedding: અનંત અંબાણી પોતે જ આપી રહ્યા છે લગ્નની કંકોત્રી, હવે આ બોલીવુડ અભિનેતાના ઘરે ગયા અને આપ્યું આમંત્રણ.. જુઓ વિડીયો

ઈશા અંબાણી ના ગાઉન ની ખાસિયત 

ઈશાએ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ક્રૂઝ બેશમાં એક ઈવેન્ટમાં ‘ક્રિશ્ચિયન ડાયો’ વિન્ટેજ કલેક્શન માંથી ફ્લોય રેડ-હ્યુડ કસ્ટમ ગાઉન પહેર્યું હતું. આ એ જ ગાઉન હતું જે તેણે તેના રિસેપ્શનમાં પહેર્યું હતું. આ ગાઉનની ખાસિયત એ હતી કે તેના પર તેના લગ્નની તારીખ ’12 ડિસેમ્બર 2018′ લખેલી હતી.


ઈશા એ તેના ડ્રેસ સાથે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ પહેરી હતી, જેમાં નીલમણિ અને હીરા જડેલા હતા. આ સાથે તેણે મેચિંગ નેકપીસ પહેર્યો હતો. ડાયમંડ બેલ્ટ અને વીંટી તેના દેખાવને સુંદર બનાવી રહ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version