Site icon News Continuous Bureau | Mumbai

Ishq vishk rebound trailer release: ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ માં તમને જોવા મળશે મિત્રતા, પ્રેમ અને બ્રેકઅપ બધું જ, રિલીઝ થયું રિતિક રોશન ની બહેન પશ્મિના રોશન ની ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

Ishq vishk rebound trailer release: ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ એ ઇશ્ક વિશ્ક ની રીમેક છે. આ ફિલ્મ થી રિતિક રોશન ની બહેન પશ્મિના રોશન બોલિવૂડમાં એન્ટ્રી રહી છે. હવે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ishq vishk rebound trailer release pashmina roshan liplock in her first film

ishq vishk rebound trailer release pashmina roshan liplock in her first film

News Continuous Bureau | Mumbai

Ishq vishk rebound trailer release: ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ થી રિતિક રોશન ની બહેન પશ્મિના રોશન બોલિવૂડ માં એન્ટ્રી કરી રહી છે.ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ એ ઇશ્ક વિશ્ક ની રીમેક છે. ઇશ્ક વિશ્ક માં શાહિદ કપૂર અને અમૃતા રાવ જોવા મળ્યા હતા. ‘ઈશ્ક વિશ્ક’ ના પહેલા ભાગને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે લોકો આ ફિલ્મ ની રીમેક ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોના ઉત્તેજના સ્તરને વધારવા માટે, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IND vs PAK: પાકિસ્તાન સામે ભારતની જીત ની આ રીતે ઉજવણી કરતી જોવા મળી અનુષ્કા શર્મા, વીડિયો થયો વાયરલ

ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ નું ટ્રેલર 

ફિલ્મના ટ્રેલરમાં ત્રણ મિત્રોની લવ ટ્રાયેન્ગલ સ્ટોરી બતાવવામાં આવી છે. ટ્રેલર માં જોવા મળી રહ્યું છે કે, ત્રણ મિત્રો વચ્ચેની ગાઢ મિત્રતાથી શરૂ થાય છે જેઓ આધુનિક સમયની પ્રેમકથામાં ફસાઈ જાય છે. આ ફિલ્મ આજના પ્રેમ, મિત્રતા અને બ્રેકઅપ ની વાર્તાને દર્શકો સમક્ષ મનોરંજનની રીતે રજૂ કરે છે, જેમાં જટિલ સંબંધો બતાવવામાં આવ્યા છે. ફિલ્મ ના ટ્રેલર માં પશ્મિના અને રોહિત વચ્ચેનો લિપલોક સીન પણ જોઈ શકાય છે.


ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ માં પશ્મિના રોશન, રોહિત સરાફ, જીબ્રાન ખાન અને નાયલા ગ્રેવાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 21જૂને રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Exit mobile version