Site icon News Continuous Bureau | Mumbai

Jaideep Ahlawat: જયદીપ અહલાવત ના ડાન્સ મૂવ્સ એ લગાવી સોશિયલ મીડિયા પર આગ, ચાહકો એ અભિનેતા ના વખાણ માં કહી આવી વાત

Jaideep Ahlawat: જયદીપ અહલાવત સૈફ અલી ખાન સાથે ની ફિલ્મ જવેલથીફ માં જોવા મળવાનો છે હવે આ ફિલ્મ ના એક ગીત નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Jaideep Ahlawat Dance Moves Go Viral fans are praising him

Jaideep Ahlawat Dance Moves Go Viral fans are praising him

News Continuous Bureau | Mumbai

Jaideep Ahlawat: બોલીવુડના જાણીતા અભિનેતા જયદીપ અહલાવત હંમેશા તેના ગંભીર અને ખલનાયક પાત્રો માટે જાણીતો  છે. પરંતુ હવે ફેન્સને તેના ડાન્સિંગ અવતાર નો નવો ચહેરો જોવા મળ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જયદીપ અહલાવત સૈફ અલી ખાન સાથે ની ફિલ્મ જવેલથીફ માં જોવા મળવાનો છે હવે આ ફિલ્મ ના એક ગીત નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nitanshi Goel : નીતાંશી ગોયલે લગાવી સ્ટેજ પર આગ, લાપતા લેડીઝ ની ફૂલ એ રેમ્પ વોક દરમિયાન કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે વખાણ

‘જ્વેલ થીફ’ ફિલ્મના ગીત ‘જાદુ’માં જયદીપનો ડાન્સ

સૈફ અલી ખાન અને જયદીપ અહલાવતની થ્રિલર ફિલ્મ ‘જ્વેલ થીફ – ધ હીસ્ટ બિગિન્સ’નું પહેલું ગીત ‘જાદુ’ રિલીઝ થયું છે. આ ગીતમાં જયદીપ અને નિકિતા દત્તા સ્ટેજ પર ધમાલ મચાવતા જોવા મળે છે. જયદીપના કિલર ડાન્સ મૂવ્સે ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે.સોશિયલ મીડિયા પર ફેન્સે જયદીપના ડાન્સ મૂવ્સની ખૂબ પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, “જયદીપ અહલાવત પાસે ડાન્સ માટે કુદરતી ટેલેન્ટ છે!”


‘જ્વેલ થીફ’ એક એક્શન થ્રિલર ફિલ્મ  છે. આ ફિલ્મ નું નિર્માણ સિદ્ધાર્થ આનંદના માર્ફ્લિક્સ બેનર હેઠળ થયું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, નિકિતા દત્તા અને કુણાલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું પ્રીમિયર 25 એપ્રિલ 2025ના રોજ નેટફ્લિક્સ પર થવાનું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version