Site icon News Continuous Bureau | Mumbai

James Bond: જેમ્સ બોન્ડ ના ચાહકો માટે સારા સમાચાર, આવી રહ્યો છે બોન્ડ,આ અભિનેતા લેશે ડેનિયલ ક્રેગ નું સ્થાન!

James Bond: જેમ્સ બોન્ડ ના .ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ટેલર-જ્હોનસન ને ઔપચારિક રીતે જેમ્સ બોન્ડ ની ભૂમિકા ઓફર કરવામાં આવી છે

james bond casting speculation aaron taylor johnson can play bond role

james bond casting speculation aaron taylor johnson can play bond role

News Continuous Bureau | Mumbai

James Bond: જેમ્સ બોન્ડ ના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ જેમ્સ બોન્ડ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ .કરી રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એરોન ટેલર-જહોનસન ને જેમ્સ બોન્ડ નો રોલ ઓફર કરવામાં આવ્યો છે.  ડેનિયલ ક્રેગ ની જગ્યા લેશે. એક બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ એરોન ટેલર-જહોનસન જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવવા માટે કરાર પર ગમે ત્યારે હસ્તાક્ષર કરી શકે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : R madhavan: 3 ઇડિયટ ના એક સીન ના શૂટિંગ પહેલા આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી એ કરી હતી આવી હરકત, ફિલ્મ ના 15 વર્ષ બાદ થયો ખુલાસો

એરોન ટેલર-જહોનસન ભજવશે જેમ્સ બોન્ડ ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ માં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એરોન ટેલર-જ્હોનસનને ઔપચારિક રીતે ભૂમિકાની ઓફર કરવામાં આવી છે જોકે ફિલ્મ જેમ્સ બોન્ડના નિર્માતા EON પ્રોડક્શને આ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.


EON ના એક સ્ત્રોતે સ્પષ્ટપણે  જણાવ્યું હતું કે ‘જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગનું સ્થાન કોણ લઈ રહ્યું છે તેની વિગતો જાહેર કરવામાં થોડો સમય લાગશે.’ બીજી તરફ એરોન ટેલર-જહોનસને હજુ સુધી આ અહેવાલોને નકારી કાઢ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version