Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા કથિત બોયફ્રેન્ડ શિખર સાથે લંચ ડેટ પર જોવા મળી જહાન્વી કપૂર, અભિનેત્રી ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા લોકો ના દિલ

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા લંચ ડેટ પર જોવા મળી હતી. જ્હાન્વી અને શિખરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

janhvi and shikhar on lunch date with birthday girl khushi kapoor

janhvi and shikhar on lunch date with birthday girl khushi kapoor

News Continuous Bureau | Mumbai 

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઇ ને હંમેશા ચર્ચા માં રહે છે. જ્હાન્વી તેની લવલાઈફ ને લઇ ને પણ ચર્ચા માં રહેતી હોય છે. હવે જ્હાન્વી ફરી તેની લવ્લી ને લઈને ચર્ચામાં આવી છે. જ્હાન્વી કપૂર ની બહેન ખુશી કપૂરે ગઈકાલે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર જ્હાન્વી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર સાથે ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા લંચ ડેટ પર જોવા મળી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

જ્હાન્વી કપૂર અને શિખર પહાડીયા નો વિડીયો 

જ્હાન્વી કપૂર નો લન્ચ ડેટ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જ્હાન્વી કપૂર રેડ કલર ના ડ્રેસ માં ખુબજ સુંદર જોવા મળી રહી છે. જ્હાન્વી કપૂર ની સાતેહ ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. ખુશી કપૂર સફેદ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.આ સાથે શિખર પહાડીયા પણ બ્રાઉન શર્ટ અને જીન્સ માં જોવા મળ્યો હતો બંનેને સાથે જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ એકબીજાને ડેટ કરી રહ્યું છે. 

જહાન્વી કપૂર અને ખુશી કપૂર નું વર્ક ફ્રન્ટ 

જ્હાન્વી કપૂર ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી સાઉથ અભિનેતા જુનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવરા માં જોવા મળશે.બીજી તરફ ખુશી કપૂર ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરશે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 

આ સમાચાર પણ વાંચોઃ Ranveer singh: શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં આ કામ કરતો જોવા મળ્યો રણવીર સિંહ, અભિનેતા નો વિડીયો થયો વાયરલ

Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Mika Singh Controversial Statement આ કેવો તર્ક? દુબઈવાળા ગમે છે તો પાકિસ્તાનથી વાંધો કેમ? ગાયક મિકા સિંહ સામે ભારે રોષ
How Ramayan Found Its Ravana ‘રામાયણ’ને કેવી રીતે મળ્યો હતો ‘રાવણ’? કેવટ બનવા આવેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીની રામાનંદ સાગરે આ રીતે પલટી કિસ્મત
Exit mobile version