Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જ્હાન્વી કપૂર અને બોની કપૂર એ પૂરું કર્યું શ્રીદેવી નું સપનું, બસ માત્ર આ કામ કરીને હવે તમે પણ અભિનેત્રી ના ચેન્નાઇ વાળા ઘર માં રહી શકશો

Janhvi kapoor: જ્હાન્વી કપૂર અને બોની કપૂર એ શ્રીદેવી ના ચેન્નાઇ વાળા ઘર ને રિનોવેટ કરાવી ને તેને હોટલ માં કન્વર્ટ કર્યું છે. હવે તમે પણ શ્રીદેવી ના આ મહેલ જેવા ઘરમાં રોકાઈ શકશો.

Janhvi kapoor and boney kapoor fulfill sridevi dream chennai home turns into hotel

Janhvi kapoor and boney kapoor fulfill sridevi dream chennai home turns into hotel

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: શ્રીદેવી એ બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ ચેન્નાઇ માં એક ઘર ખરીદ્યુ હતું. શ્રીદેવી ની ઈચ્છા હતી કે તે આ સી ફેસિંગ ઘરને હોટલમાં કન્વર્ટ કરે પરંતુ તે જ્યાં સુધી જીવતી હતી ત્યાંસુધી તેની આ ઈચ્છા પુરી ના થઇ શકી હવે શ્રીદેવી ની દીકરી જ્હાન્વી કપૂર અને પતિ બોની કપૂરે મળીને અભિનેત્રી નું આ સપનું પૂરું કર્યું છે. જ્હાન્વી અને બોને એ મળી ને આ હોટ નું રીનોવેશન કરાવ્યું અને ત્યારબાદ તેને હોટલ માં કન્વર્ટ કર્યું 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hrithik roshan: ચોથીવાર રિતિક રોશન સાથે કામ કરશે સિદ્ધાર્થ આનંદ, અભિનેતા ની 11 વર્ષથી રાહ જોવાતી આ ફિલ્મ ની નિર્દેશકે કરી પુષ્ટિ

 

શ્રીદેવી ના ઘરમાં રહેવા તમારે કરવું પડશે આ કામ 

જ્હાન્વીએ આ ઘર એક રેન્ટલ કંપનીને આપ્યું છે, જેણે તેને ‘આઈકન’ કેટેગરીમાં રાખ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ  ભાડું ચૂકવીને તમે આ ઘરમાં થોડો સમય વિતાવી શકો છો. તમે આ ઘર માટે 12મી મેથી નોંધણી કરાવી શકો છો. શ્રીદેવીના ઘરે રોકાયેલા મહેમાનોને દરેક પ્રકારનું ભોજન તેમજ દક્ષિણ ભારતીય ભોજન પણ મળશે. શ્રીદેવી ના આ ઘરમાં ભાડેથી રહેતા મહેમાનને 1 બેડરૂમ અને બાથરૂમની સુવિધા મળશે.આ ઉપરાંત શ્રીદેવી ના ચાહકો તેની સાથે જોડાયેલી યાદો પણ જોઈ શકશે. આ ઘરમાં શ્રીદેવીએ બનાવેલી પેઇન્ટિંગ પણ છે.


આ ઉપરાંત જે લોકો અહીં રહેવા માંગે છે તેઓ ગોલ્ડન ટિકિટ માટે અરજી કરી શકે છે. આ વર્ષે તમામ ‘આઇકન્સ’ માટે 4000 ગોલ્ડન ટિકિટ ઉપલબ્ધ છે. ‘શ્રીદેવીનું ઘર મફતમાં ઉપલબ્ધ છે. તમારે આ માટે પૈસા ચૂકવવા પડશે નહીં. અહીં લોકોએ એન્ટ્રી મેળવવા માટે અરજી કરવાની રહેશે. કેટલાક ઈનપુટ્સના આધારે મહેમાન હોવાના કારણે નિર્ણય લેવામાં આવશે અને અને પછી તેમને ગોલ્ડન ટિકિટ મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version