Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor and Siddharth Malhotra: શિરડી પહોંચ્યા જાહ્નવી અને સિદ્ધાર્થ, પરમ સુંદરી ની રિલીઝ પહેલા લીધા સાઈબાબા ના આશીર્વાદ, જુઓ વિડીયો

Janhvi Kapoor and Siddharth Malhotra: જાહ્નવી અને સિદ્ધાર્થ ની ફિલ્મ પરમ સુંદરી રિલીઝ થવાની છે. આ ફિલ્મ ની સફળતા માટે બંને એ શિરડી સાઈબાબાના દર્શન કર્યા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Janhvi Kapoor and Siddharth Malhotra Visit Shirdi Ahead of 'Param Sundari' Release, Video Goes Viral

Janhvi Kapoor and Siddharth Malhotra Visit Shirdi Ahead of 'Param Sundari' Release, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor and Siddharth Malhotra: જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા  પોતાની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ની રિલીઝ પહેલા શિરડી સાઈબાબાના દર્શન કરવા પહોંચ્યા હતા. બંનેએ સાઈબાબાના આશીર્વાદ લીધા. આ પાવન પળનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જાહ્નવી સફેદ સુટમાં અને સિદ્ધાર્થ લાઇટ બ્લૂ રંગના કુર્તામાં દર્શન કરતા નજરે પડે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anil Kapoor: અનિલ કપૂર અને પુત્ર હર્ષવર્ધન એ બાંદ્રા માં ખરીદ્યું લક્ઝરી એપાર્ટમેન્ટ, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

શિરડીમાં સાઈબાબાના દર્શન માટે પહોંચ્યા સ્ટાર્સ

ફિલ્મ ‘પરમ સુંદરી’ 29 ઓગસ્ટે રિલીઝ થવાની છે. તે પહેલા જાહ્નવી અને સિદ્ધાર્થ શિરડી સાઈબાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વિડીયોમાં બંને ખૂબ શાંતિથી દર્શન કરી રહ્યા છે. જાહ્નવીના ડ્રેસ પર ફૂલો ની પ્રિન્ટ જોવા મળે છે અને સિદ્ધાર્થ પણ ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે.સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ‘ઓમ સાઈ રામ’ , ‘શિરડી સાઈનાથ મહારાજ કી જય’ જેવા કોમેન્ટ્સ કરી રહ્યા છે.


‘પરમ સુંદરી’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં જાહ્નવી અને સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે અને પ્રોડક્શન દિનેશ વિજાનના મેડોક ફિલ્મ્સ દ્વારા થયું છે. ફિલ્મના ગીતો પહેલેથી જ લોકપ્રિય બની ગયા છે. હવે 29 ઓગસ્ટે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version