Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: અનંત અને રાધિકા ની મામેરું સેરેમની માં કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પહોંચી જ્હાન્વી કપૂર, જુઓ વાયરલ વિડીયો

Janhvi kapoor: અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. આ સેરેમની માં જ્હાન્વી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પહોંચી હતી. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

janhvi kapoor attend anant and radhika mameru ritual with rumour boyfriend shikhar pahariya

janhvi kapoor attend anant and radhika mameru ritual with rumour boyfriend shikhar pahariya

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત ગુજરાતી વિધિ મામેરું થી થઇ હતી. ગઈકાલે મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં આ વિધિ કરવામાં આવી હતી. જેમાં ઘણા મહેમાનો એ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ની આ મામેરું વિધિ માં બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પહોંચી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન પહેલા આયોજિત સામૂહિક લગ્ન ના કાર્યક્રમ માં થયો ફેરફાર, પાલઘર નહીં મુંબઈ ના આ સ્થળે યોજાશે ફંક્શન

અનંત અને રાધિકા ની મામેરું સેરેમની માં પહોંચી જ્હાન્વી કપૂર 

અનંત અને રાધિકા ના મામેરું ફંક્શન માં જ્હાન્વી કપૂર ઓરેન્જ કલર ના લહેંગા માં કાર માંથી ઉતરતી જોવા મળી હતી જ્હાન્વી ની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા પણ બ્લ્યુ કુર્તા માં સજ્જ જ્હાન્વી સાથે જોવા મળ્યો હતો. બંને એ સાથે એન્ટેલિયા માં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂર અનંત અંબાણી ને ગળે લગાવતી પણ જોવા મળી હતી. 


અનંત અને રાધિકા ની મામેરૂ સેરેમની માં ઘણી  હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version