Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: જાહ્નવી કપૂરે શિખર પહાડિયા માટે ખુલ્લેઆમ વ્યક્ત કર્યો પ્રેમ, બોયફ્રેન્ડ ના નામ ની આ વસ્તુ ફ્લોન્ટ કરતી જોવા મળી અભિનેત્રી

Janhvi Kapoor: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એનિવર્સરી પર લીક થયેલી તસવીરોમાં જોવા મળ્યો જાહ્નવીનો શિખર પ્રત્યેનો ખુલ્લો પ્રેમ.

Janhvi Kapoor Flaunts Love for Shikhar Pahariya with Custom T-Shirt

Janhvi Kapoor Flaunts Love for Shikhar Pahariya with Custom T-Shirt

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: જાહ્નવી કપૂર હવે શિખર પહાડિયા પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવી રહી છે. હાલમાં જ એક્ટ્રેસ નો એક ફોટો  વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડના નામની ટી-શર્ટ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જાહ્નવી કપૂર  અને શિખર પહાડિયાએ થોડા સમય સુધી પોતાના રિલેશનશિપને છુપાવ્યું હતું, પરંતુ હવે આ જોડી ખુલ્લેઆમ એકબીજા માટે પોતાના પ્રેમનો ઇઝહાર કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baahubali: ‘બાહુબલી: ધ બિગિનિંગ’ ના 10 વર્ષ પૂર્ણ, જાણો ક્યારે રિલીઝ થશે ‘બાહુબલી: ધ એપિક’

જાહ્નવી-શિખરનો રોમેન્ટિક પોઝ થયો વાયરલ

સોશિયલ મીડિયા પર જાહ્નવી અને શિખર ની તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં જાહ્નવી એક કસ્ટમાઇઝ્ડ ટી શર્ટ પહેરેલી જોવા મળી રહ ઈચ્છે આ ટી શર્ટ પર શિખરની તસવીરો છપાયેલી હતી અને તેના પર શિખર પણ લખેલું હતું. તસવીર માં જાહ્નવી અને શિખર એકબીજાને પોઝ આપતા જોવા મળે છે, જ્યાં જાહ્નવી શિખરના ખભા પર માથું રાખીને ઉભી છે.શિખર એકબીજાને પોઝ આપતા જોવા મળે છે, જ્યાં જાહ્નવી શિખરના ખભા પર માથું રાખીને ઉભી છે.


 જાહ્નવી-શિખર ના આ મોમેન્ટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. ફેન્સે લખ્યું કે “આ તો પરફેક્ટ કપલ છે!” અને “આ ફોટો આખું દિલ જીતી લે છે”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version