Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: સિદ્ધાર્થ મલ્હોત્રા પાસે થી સ્કૂટી શીખી રહી છે જ્હાન્વી કપૂર, અભિનેત્રી ના કેપ્શન એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Janhvi Kapoor: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર ફિલ્મ પરમ સુંદરી માં સાથે જોવા મળવાના છે. હવે જ્હાન્વી એ તેના સોશિયલ મીડિયા પર તેની અને સિદ્ધાર્થ ની તસવીરો શેર કરી છે જેના પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Janhvi Kapoor learns scooty riding from Sidharth Malhotra shares pictures from Param Sundari

Janhvi Kapoor learns scooty riding from Sidharth Malhotra shares pictures from Param Sundari Janhvi Kapoor learns scooty riding from Sidharth Malhotra shares pictures from Param Sundari

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર ફિલ્મ પરમ સુંદરી માં સાથે જોવા મળવાના છે. હવે જ્હાન્વી એ તેના સોશિયલ મીડિયા પર તેની અને સિદ્ધાર્થ ની તસવીરો શેર કરી છે જેમાં તે સિદ્ધહૃત પાસે થી સ્કૂટી શીખતી જોવા મળી રહી છે. આ તસવીરો સાથે જ્હાન્વી એ એક મજેદાર કેપ્શન લખ્યું છે, જે ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Athiya Shetty and KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એ જાહેર કર્યું તેમની દીકરી નું નામ, જાણો શું છે અનોખા નામનો અર્થ

જ્હાન્વી એ શેર કરી તસવીરો 

જ્હાન્વી કપૂરે લાલ સાડી અને બ્લેક ગોગલ્સમાં સ્કૂટી ચલાવતી તસવીરો શેર કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા તેને મદદ કરતો જોવા મળે છે. આ તસવીરોમાં બંનેની મજેદાર કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાય છે.આ અદ્ભુત તસવીરો સાથે, જ્હાન્વી એ કેપ્શનમાં લખ્યું, ‘પરમને ફરવા જવાનું ખૂબ ગમે છે જયારે હું તેને લઇ જવું છે. પરમસુંદરી’. ફેન્સે આ તસવીરો પર મજેદાર કોમેન્ટ્સ કર્યા છે. કેટલાકે આ જોડીને ‘સુંદર કપલ ગોલ્સ’ તરીકે ઓળખાવ્યું છે, જ્યારે કેટલાકે ફિલ્મ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.


‘પરમ સુંદરી’ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પરમના પાત્રમાં અને જ્હાન્વીકપૂર સુંદરિના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Abhishek Bachchan Joins Aishwarya Rai New York અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચન ન્યૂયોર્કમાં આઈશ્વર્યા રાય સાથે જોડાયો ‘કિંગ’ના શૂટિંગ વચ્ચેની તસવીરો થઈ વાયરલ
Exit mobile version