Site icon News Continuous Bureau | Mumbai

 જાહ્નવી કપૂરે શેર કરી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો, જોવા મળ્યો સ્ટાઇલિશ લુક ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

સોમવાર

બોલ્ડ લૂક્સ માટે જાણીતી બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર  આજકાલ તેના ફોટોસને લઈને ચર્ચામાં રહે છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

જાહ્નવી  કપૂર ફરી એક વખત તેની બોલ્ડ  તસવીરો શેર કરી છે, જેમાં તેણે સિલ્વર કલરનો આઉટિફટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.  સાથે જ તેણે લોન્ગ એરિંગ્સ ઓપન હેર લુક અને મિનિમમ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે અવારનવાર જ્હાન્વી કપૂરના વિડિયોસ અને તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જાહ્નવી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી છવાયેલું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી અને હવે તે ‘દોસ્તના-2 અને ‘તખ્ત’માં જોવા મળશે. જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ આવી હતી. 


 

Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Exit mobile version