Site icon News Continuous Bureau | Mumbai

બ્રાઇડલ લુકમાં નજર આવી ધડક ફિલ્મની આ અભિનેત્રી.. જુઓ તેની સુંદર તસવીરો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પણ એવા સ્ટાર્સમાંની એક છે, જેણે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

Join Our WhatsApp Channel

જાહ્નવી તેની નવીનતમ તસવીરો અને વીડિયોસને કારણે ખૂબ જ ચર્ચામાં  રહે છે.

દરમિયાન જાહ્નવી કપૂરની બ્રાઇડલ લુકની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે..

તાજેતરમાં જાહ્નવી કપૂર એ જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિજિટલ ઇન્ડિયા કોચર ફેશન વિક માટે ફોટોશૂટ કરાવ્યું છે..

મનીષ મલ્હોત્રાએ નવા ફોટોશૂટ દ્વારા તેમના નવા સંગ્રહ ની ઝલક બતાવી છે. મનીષ મલ્હોત્રાના નવા ડિઝાઇનર લહેગામાં ખુબ જ સુંદર લાગી રહી છે અને તેનો નવો અવતાર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે..

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version