Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: જાન્હવી કપૂરે રેખાની ‘ઉમરાવ જાન’ માટે શેર કર્યો ખાસ લુક, દિગ્ગ્જ અભિનેત્રી માટે કહી આવી વાત

Janhvi Kapoor: ફિલ્મ ‘ઉમરાવ જાન’ના રી-રિલીઝ પ્રસંગે જાન્હવી કપૂરે રેખાને સમર્પિત કરેલી પોસ્ટ અને લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Janhvi Kapoor Pays Tribute to Rekha Umrao Jaan with Stunning Traditional Look

Janhvi Kapoor Pays Tribute to Rekha Umrao Jaan with Stunning Traditional Look

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર એ તાજેતરમાં રેખાની ક્લાસિક ફિલ્મ ‘ઉમરાવ જાન’ ના રી-રિલીઝ પ્રસંગે એક ખાસ પોસ્ટ શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ટ્રેડિશનલ લુક શેર કર્યો અને લખ્યું: “મારી પેદામ્મા માટે, ક્લાસિક ઉમરાવ જાન, કાલથી સમગ્ર ભારતમાં સિનેમાઘરોમાં.” આ પોસ્ટ દ્વારા તેણે રેખાની 1981ની ભૂમિકા માટે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ તેના ઓન સ્ક્રીન બાળકો થી કર્યું તોબા, રાજન શાહી પર પણ નરાજ થઇ અનુપમા

જાન્હવીનો ઉમરાવ જાન લુક

જાન્હવી કપૂરે આ પ્રસંગે આઇવરી કલર નો અનારકલી સૂટ પહેર્યો હતો. જેમાં નાજુક કઢાઈ અને મેચિંગ દુપટ્ટો હતો. આ લુક રેખાની 1981ની ઉમરાવ જાન ભૂમિકા માટે શ્રદ્ધાંજલિ તરીકે પસંદ કરાયો હતો. ક્લાસિક ઝુમકા અને સોફ્ટ મેકઅપ સાથે તેણે જૂના જમાનાની શાનદાર છબી રજૂ કરી હતી.


જાન્હવી એ તેની પોસ્ટમાં રેખાને “પેદામ્મા” કહીને સંબોધિત કર્યું, જે તેના પરિવાર સાથેના સંબંધોને દર્શાવે છે. આ સંદેશ માત્ર એક લુક નહીં, પણ એક ભાવનાત્મક જોડાણ છે, જે જૂની ફિલ્મોની વારસાને નવી પેઢી સુધી પહોંચાડે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version