Site icon

જાહન્વી કપૂર રેડ કલર નો સિક્વિન ગાઉન પહેરી પહોંચી કોફી વિથ કરણ માં- અભિનેત્રી ના લુક્સ એ ખેંચ્યું ચાહકો નું ધ્યાન- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

શ્રીદેવી ની પુત્રી જાહન્વી કપૂર (Janhvi kapoor looks)દરેક પોશાક માં સુંદર લાગે છે પછી ભલે તે ભારતીય પોશાક હોય કે પછી રેડ કાર્પેટ પર પહેરવામાં આવતો ગાઉન  હોય દરેક આઉટફિટ માં તે સુંદર લાગે છે. હાલમાં જ બધાનું ધ્યાન 'કોફી વિથ કરણ સીઝન 7' (koffe with karan)માં આવેલી જાહન્વી ના નવા લૂક પર અટકી ગયું છે. પરંતુ શું તમે જાણો છો જાહન્વી એ આ લુક માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે.

Join Our WhatsApp Community

આ શો માં જાન્હવી કપૂર તેની મિત્ર  સારા અલી ખાન(Sara Ali Khan) સાથે જોવા મળશે.દર્શકો આ એપિસોડ જોવા ખુબજ ઉત્સુક છે. પરંતુ અહીં બધાની નજર જાહન્વી અને ડ્રેસ પર છે. જાહન્વી એ રેડ  કલર નો સિક્વિન ગાઉન પહેર્યો હતો. 

જાહન્વી એ એલેક્ઝાન્ડ્રે વોથિયર નામની બ્રાન્ડનો રેડ સિક્વિન બોડીકોન ડ્રેસ (bodycone dress)પહેર્યો હતો. આ બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઈટ પર ડ્રેસની કિંમત 5373 યુરો જણાવવામાં આવી રહી છે. જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આ ડ્રેસની કિંમત 4 લાખ 29 હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે.

જાહન્વી ના ડસ્કી મેકઅપ અને ગ્લોઇંગ સ્કિનએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.આ સાથે તેને તેના સુંદર વાળ ખુલ્લા (open hair)રાખ્યા હતા.જાહન્વી એ પોતાના લુકને કમ્પ્લીટ કરવા ન્યૂડ લિપસ્ટિક(nude lipstick) અને હાઇલાઇટર સાથે સોફ્ટ-બ્રાઉન આઇશેડો કરી હતી. 

અભિનેત્રી હાલમાં 'ગુડ લક જેરી'માં (good luck jerry)જોવા મળશે, જે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : હંમેશા બોલ્ડ ડ્રેસ માં દેખાતી પ્લાક તિવારીએ લાલ સાડી માં તસવીરો શેર કરી ચાહકો ને કરી દીધા દંગ-જુઓ ફોટોગ્રાફ્સ

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version