Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે જ્હાન્વી કપૂરે કર્યું હતું આ કામ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Janhvi kapoor: જ્હાન્વી કપૂર હાલ તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન જ્હાન્વી એ ખુલાસો કર્યો કે તેને પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા બાધા રાખી હતી.

janhvi kapoor says she was turned vegetarian to work with pankaj tripathi

janhvi kapoor says she was turned vegetarian to work with pankaj tripathi

News Continuous Bureau | Mumbai 

Janhvi kapoor: જ્હાન્વી કપૂર હાલ તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂ માં જ્હાન્વી કપૂરે તેની ફિલ્મ ગુંજન સક્સેના ના કો સ્ટાર પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો જેમાં તેને જણાવ્યું કે પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે તેને એક બાધા પણ રાખી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rajkummar rao: રાજકુમાર રાવ એ ઉતારી આ અભિનેત્રી ની ચાલ ની નકલ, અભિનેતા નો વિડીયો જોઈ તમે થઇ જશો હસી ને લોટપોટ

જ્હાન્વી કપૂરે રાખી હતી બાધા 

મીડિયા સાથે ના ઇન્ટરવ્યૂ દરમિયાન જ્હાન્વી કપૂરે જણાવ્યું કે તે પંકજ ત્રિપાઠી ની મોટી ફેન છે અને તે તેમની સાથે કામ કરવા માંગતી હતી.  ફિલ્મ ‘ગુંજન સક્સેના’ના સેટ પર તે પાગલ છોકરી ની જેમ વર્તન કરતી હતી. વાસ્તવમાં, તેણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તે કયો અભિનેતા છે જેની સાથે જ્હાન્વી કામ કરવા માંગે છે. આના જવાબમાં જ્હાન્વી એ તરત જ પંકજ ત્રિપાઠી નું નામ લીધું. આ ઉપરાંત ઇન્ટરવ્યૂ માં જ્હાન્વી એ જણાવ્યું કે તેણે પંકજ ત્રિપાઠીને ગુંજન સક્સેના ફિલ્મ કરવા માટે સંમત થવા માટે બાધા પણ રાખી હતી. આ માટે જ્હાન્વી એ લગભગ 10 થી 12 દિવસ સુધી નોનવેજ ખાવાનું બંધ કરી દીધું હતું.


‘ગુંજન સક્સેના’ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. આમાં જ્હાન્વીએ પાયલોટની ભૂમિકા ભજવી હતી.અને આ ફિલ્મ માં પંકજ ત્રિપાઠી એ જ્હાન્વી ના પિતા ની ભૂમિકા ભજવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version