Site icon News Continuous Bureau | Mumbai

ધડક ગર્લ જ્હાન્વી કપૂરે શેર કરી ગ્લેમરસ તસવીરો, અલગ જ અંદાજમાં આવી નજર ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

શ્રીદેવીની દીકરી અને બોલીવુડની જાણીતી હિરોઈન જ્હાન્વી કપૂર તેના બોલ્ડ લૂક્સ માટે જાણીતી છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

જાહન્વી કપૂર ફરી એક વખત તેના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે ડીપ નેક ગાઉન પહેર્યું છે. આ સાથે જ તેણે ન્યૂડ શિમરી મેકઅપ કર્યો છે. જ્હાન્વી કપૂર કોપર કલરના સાઈટ કટ ગાઉન માં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અવારનવાર જ્હાન્વી કપૂરના ઘણા વિડિયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જ્હાન્વી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી છવાયેલું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી અને હવે તે ‘દોસ્તના-2 અને ‘તખ્ત’માં જોવા મળશે. જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ પણ આવી હતી.  

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version