Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor Viral Video: દાદી નિર્મલ કપૂર ના અંતિમ સંસ્કારમાં પહોંચેલી જ્હાન્વી કપૂર એ કરી એવી હરકત કે અભિનેત્રી થઇ રહી છે ટ્રોલ

Janhvi Kapoor Viral Video: જ્હાન્વી કપૂર ની દાદી અને બોની કપૂર ની માતા નિર્મલ કપૂર નું નિધન થયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને લોકો એ જ્હાન્વી ને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

janhvi kapoor trolled after her grandmother last rites

janhvi kapoor trolled after her grandmother last rites

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor Viral Video: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂરઅને અભિનેતા અનિલ કપૂરની માતા નિર્મલ કપૂર નું 2 મે, 2025 ના રોજ નિધન થયું હતું.આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને લોકો એ જ્હાન્વી ને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ramayana Teaser: WAVES Summit 2025 માં થશે રામાયણ નું ટીઝર લોન્ચ, જાણો ક્યારે જોઈ શકશો રણબીર કપૂર અને સાઈ પલ્લવી નો પહેલો લુક

જ્હાન્વી કપૂર થઇ ટ્રોલ 

જ્હાન્વી કપૂર તેની દાદીના અવસાન બાદ પરિવાર સાથે જોવા મળી હતી. આ દરમિયાન તેનો રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ તેની સાથે હતો. આ દરમિયાન દાદી ના અંતિમ સંસ્કાર માં પહોંચેલી જ્હાન્વી અને  શિખરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ વાત કરતા જોવા મળી રહ્યા છે.  કેટલાક યુઝર્સે આ વિડિયોને લઈને ટિપ્પણીઓ કરી.


 

એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું, “દાદી મરી ગઈ પણ પ્રેમ અટકવો ન જોઈએ”. બીજા એક યુઝરે લખ્યું, “પરિવારની સંભાળ રાખવાને બદલે, તે તેના બોયફ્રેન્ડ સાથે ગપસપ કરી રહી છે.” તમને જણાવી દઈએ કે, નિર્મલ કપૂરના અવસાન બાદ બોલીવૂડના અનેક સિતારાઓએ શ્રદ્ધાંજલિ આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version