Site icon

Janhvi kapoor: નવા વર્ષે ભગવાન ની ભક્તિ માં જોવા મળી જાહ્નવી કપૂર, કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લીધી આ મંદિરની મુલાકાત

Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ જાહ્નવી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા મંદિર માં જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

janhvi kapoor visits tirumala temple with shikhar pahariya

janhvi kapoor visits tirumala temple with shikhar pahariya

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. કોફી વિથ કરણ ના લેટેસ્ટ એપિસોડ માં જાહ્નવી તેની બહેન ખુશી સાથે પહોંચી હતી આ દરમિયાન તેને તેની પર્સનલ લાઈફ ને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. જાહ્નવી ઘણીવાર તેના કથિત બોયફ્રેન્ડ શિખર સાથે સ્પોટ થતી રહે છે. હવે હાલમાં જાહ્નવી નવા વર્ષ માં તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા મંદિર પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Community

 

જાહ્નવી અને શિખર પહોંચ્યા તિરુમાલા મંદિર 

જાહ્નવી કપૂર નો એક વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાહ્નવી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે આંધ્રપ્રદેશ માં આવેલા તિરુપતિ ના તિરુમાલા માં ભગવાન વેંકટેશ્વર મંદિર તરફ જતા જોવા મળ્યા હતા આ દરમિયાન જાહ્નવી પારંપરિક વસ્ત્રો માં જોવા મળી હતી. તેમજ શિખર પહાડિયા સફેદ ધોતી માં જોવા મળ્યો હતો.


જાહ્નવી કપૂર ની આ પોસ્ટ વાયરલ થતા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જાહ્નવી અને શિખર ના સંબંધ પાક્કા થઇ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે..

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version