Site icon News Continuous Bureau | Mumbai

જાહ્નવી કપૂરે કાઉચ પર બેસી ને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ ઈન્ટરનેટ પર હિટ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

સુંદર અભિનેત્રી જાન્હવી કપૂર આ દિવસોમાં બોલિવૂડની ફેશનિસ્ટા બનવા જઈ રહી છે. તેણી સારી રીતે જાણે છે કે તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોને કેવી રીતે જીતી શકાય. એટલા માટે તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી તાપમાન વધારતી રહે છે. 

Join Our WhatsApp Channel

જ્હાન્વી કપૂર કેમેરા સામે દિવસેને દિવસે બોલ્ડ બની રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર હિટ થઈ ગઈ છે.

જ્હાન્વી કપૂરે કાઉચ પર સૂતી વખતે અને ક્યારેક બેસીને એક કરતા વધુ હોટ પોઝ આપ્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે જ્હાન્વી કપૂરે ચુસ્ત ફિટિંગ ચમકદાર શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

તેણીએ તેના કાનમાં ડિઝાઇનર ઇયરિંગ્સ પહેરી છે અને હેર બન્સ બનાવ્યા છે જે તેના દેખાવને કમ્પ્લીટ  બનાવે છે. આ તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે બ્લેક મોનોકીની માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર, તેની સુંદરતા જોઈ ચાહકો થયા મંત્રમુગ્ધ; જુઓ ફોટોગ્રાફ્સ

Tunnel Rescue Web Series ૪૧ જિંદગીઓ બચાવવાના ૧૭ દિવસના સંઘર્ષની ગાથા ટનલ રેસ્ક્યુ પર આવશે નવી વેબ સિરીઝ
Hero Ki Horrorine Release Date હોરરકોમેડીનો નવો ધમાકો ‘હીરો કી હોરોરોઈન’ માટે એકતા કપૂર અને સાજિદ ખાન આવ્યા સાથે, જાણો રિલીઝ ડેટ
Dia Mirza Nawazuddin Row દીયા મિર્ઝાની તીખી પોસ્ટ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો પ્રતિભાવ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
The Vvaan 2 Sequel ફિલ્મ ફિલ્મ ધી વાનની બનશે સિક્વલ, નવી કથા સાથે આગળ વધશે ફ્રેન્ચાઇઝી; જાણો શું ખાસ હશે
Exit mobile version