Site icon

jasmin bhasin: કોન્ટેક્ટ લેન્સ પહેરવું જસ્મીન ભસીન ને પડ્યું ભારે, આંખ ના આ ભાગ માં થઇ ઇજા,અભિનેત્રી એ જણાવી આપવીતી

jasmin bhasin: જસ્મીન ભસીન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે જસ્મીન ને આંખમાં ઇજા થઇ છે તેને દેખાતું બંધ થઇ ગયું છે કોન્ટેક્ટ લેન્સ ને કારણે તેની આંખોના કોર્નિયા ને ઘણું નુકસાન થયું છે

jasmin bhasin loosing eyesight due to cornea

jasmin bhasin loosing eyesight due to cornea

News Continuous Bureau | Mumbai

 jasmin bhasin: જસ્મીન ભસીન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે હવે જસ્મીન ભસીન વિશે એક મોટી માહિતી સામે આવી છે. જસ્મીન ને આંખ માં ઇજા થઇ છે તેને દેખાતું બંધ થઇ ગયું છે કોન્ટેક્ટ લેન્સ ને કારણે તેની આંખોના કોર્નિયા ને ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન જસ્મીન એ એક મીડિયા હાઉસ સાથે વાતચીત માં તેની આપવીતી જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Anupama update: અનુપમા માં આવશે મોટો ટ્વીસ્ટ, સિરિયલ માં થવા જઈ રહી છે વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી

જસ્મીન ની આંખોમાં થઇ ઇજા 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જસ્મીન એ કહ્યું,  ‘હું 17 જુલાઈના રોજ એક ઈવેન્ટ માટે દિલ્હીમાં હતી. મને ખબર નથી કે મારા લેન્સમાં ખરેખર શું ખોટું થયું હતું, પરંતુ તે પહેર્યા પછી મારી આંખોમાં દુખાવો થવા લાગ્યો અને દુખાવો ધીમે ધીમે વધતો ગયો. હું ડૉક્ટર પાસે જવા માંગતી હતી પરંતુ કામની વ્યસ્તતાને લીધે, મેં પહેલા ઇવેન્ટમાં હાજરી આપવાનું નક્કી કર્યું અને પછી ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. મેં ઈવેન્ટ દરમિયાન સનગ્લાસ પહેર્યા હતા અને ટીમે મને વસ્તુઓ મેનેજ કરવામાં મદદ કરી, પરંતુ થોડા સમય પછી હું બરાબર જોઈ શક્તી ન હતો. અમે મોડી રાત્રે આંખના નિષ્ણાત પાસે ગયા, જેમણે મને કોર્નિયલ ના નુકસાન વિશે જણાવ્યું અને મારી આંખો પર પટ્ટી બાંધી.’


પોતાની વાત ને આગળ વધારતા જસ્મીને જણાવ્યું કે, ‘મને બહુ પીડા થાય છે. ડૉક્ટરોએ મને કહ્યું છે કે હું આગામી ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જઈશ, પરંતુ ત્યાં સુધી મારે મારી આંખોની સારી સંભાળ લેવાની જરૂર છે. તે સરળ નથી, કારણ કે હું બરાબર જોઈ નથી શકતી અને પીડાને કારણે મારુ ઊંઘવું મુશ્કેલ થઈ જાય છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version