Site icon News Continuous Bureau | Mumbai

ટીવીની  ‘સંસ્કારી વહુ’  જસ્મિન ભસીનનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,‌ 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

ટીવી એક્ટ્રેસ અને કલર્સના ટીવી શો દિલ સે દિલ તકમાં ટેનીની ભૂમિકા નિભાવનારી જસ્મિન ભસીન હાલ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી જાસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ ચાહકો  સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેણે તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. જેમાં તે બ્લેક ઇનર સાથે વ્હાઇટ શર્ટમાં જૈસ્મિન હોટ અદાઓમાં નજર આવી રહી છે.

જસ્મિને ઝી ટીવીના શો ટશન એ ઈશ્ક સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જસ્મિને ટોલીવૂડમાં પણ ફિલ્મો કરી છે. 'દિલ સે દિલ તક'માં તેની ભૂમિકાની પ્રશંસા કરવામા આવી હતી. જાસ્મિને ટીવી સીરિયલ્સ સિવાય સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version