Site icon News Continuous Bureau | Mumbai

Jawan box office collection: દુનિયાભર માં ‘જવાન’ એ મચાવી ધૂમ, ફિલ્મે રિલીઝ ના 11 માં દિવસે જંગી કમાણી કરી રચ્યો ઇતિહાસ, જાણો ટોટલ કલેક્શન

Jawan box office collection: શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન' દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને રિલીઝ થયાને 11 દિવસ થયા છે અને તેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે.

jawan box office collection day 11 shahrukh khans film enters 800 crore

jawan box office collection day 11 shahrukh khans film enters 800 crore

News Continuous Bureau | Mumbai 

Jawan box office collection:શાહરૂખ ખાનનો જવાન ક્રેઝ દેશ અને આખી દુનિયામાં તોફાન મચાવી રહ્યો છે. આ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.શાહરૂખ ખાનની જવાન તેની રિલીઝના 11માં દિવસે બોક્સ ઓફિસ પર સુનામી લાવી હતી અને બીજા રવિવારે તેણે જંગી કમાણી કરી હતી.

Join Our WhatsApp Channel

જવાન 800 કરોડ ને પાર 

અહેવાલો અનુસાર, ભારતમાં, જવાને તેની રિલીઝના પહેલા દિવસે 90 કરોડ, બીજા દિવસે 64 કરોડ, ત્રીજા દિવસે 93.5 કરોડ, ચોથા દિવસે 96.3 કરોડની કમાણી કરી હતી, પાંચમા દિવસે કુલ કમાણી 40 કરોડ છે, છઠ્ઠા દિવસે કમાણી 31.2 કરોડ છે, સાતમા દિવસે કમાણી 28 કરોડ છે, આઠમા દિવસે કમાણી 25.9 કરોડ છે અને નવમા દિવસે કમાણી 23 કરોડ છે. પ્રારંભિક અંદાજ મુજબ, જવાન એ ભારતમાં દસમા દિવસે 31.50 કરોડની કમાણી કરી હતી. સાથે જ જવાને દુનિયાભરમાં જંગી કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મે તેની રિલીઝના 11મા દિવસે વૈશ્વિક સ્તરે 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.જવાનના રેકોર્ડબ્રેક કલેક્શન સાથે, તે વર્ષ 2023ની બીજી મેગા બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Jawan: તારક મહેતાની ‘બબીતા ​​જી’એ જોઈ શાહરૂખની ‘જવાન’, કિંગ ખાન વિશે કહી એવી વાત કે જેઠાલાલ ને થશે જલન

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version