Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: જાણો રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ એ જયા બચ્ચન ને એવું તે શું કહ્યું કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી

Jaya Bachchan: જયા બચ્ચન હંમેશા તેના વર્તન ને કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એક વાર અભિનેત્રી ચર્ચામાં આવી છે વાસ્તવ માં ગઈકાલે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ એ જયા બચ્ચન ને કંઈક એવું કહ્યું કે અભિનેત્રી ગુસ્સે થઇ ગઈ.

Jaya bachchan got angry on being called jaya amitabh bachchan

Jaya bachchan got angry on being called jaya amitabh bachchan

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: જયા બચ્ચન એક અભિનેત્રી હોવાની સાથે સાથે રાજ્યસભા સાંસદ પણ છે. આ ઉપરાંત તે બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ની પત્ની પણ છે.  જયા બચ્ચન હંમેશા તેના વર્તન ને કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એક વાર અભિનેત્રી ચર્ચામાં આવી છે વાસ્તવ માં ગઈકાલે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ એ જયા બચ્ચન ને કંઈક એવું કહ્યું કે અભિનેત્રી ગુસ્સે થઇ ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Malaika and Arjun: મલાઈકા અને અર્જુન ના બ્રેકઅપ ના સમાચાર પર લાગી બ્રેક,ભીડમાંથી ગર્લફ્રેન્ડ ને આ રીતે પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

જયા બચ્ચન રાજ્યસભા માં થઇ ગુસ્સે 

જયા બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ એ જયા બચ્ચન ને  જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા હતા. આ સાંભળીને જયા બ બચ્ચન ગુસ્સે થઇ ગઈ ને આના પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું, ‘સાહેબ, જયા બચ્ચન બોલ્યા હોત તો પૂરતું હતું.’ તેમની વાત સાંભળ્યા બાદ ઉપાધ્યક્ષે કહ્યું કે ‘અહીં આખું નામ લખવામાં આવ્યું છે, તેથી મેં તેનું પુનરાવર્તન કર્યું.’


ઉપાધ્યક્ષ ની વાત પર જયા બચ્ચને કહ્યું, ‘આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે મહિલાઓ તેના પતિ ના નામ થી ઓળખાય  તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેમની પાસે કોઈ સિદ્ધિઓ નથી, પોતાનું કોઈ અસ્તિત્વ નથી. આ નવી વસ્તુ શરૂ થઈ છે, હું હમણાં જ…’ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version