Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Jaya Bachchan: મુખર્જી પરિવારના દુર્ગા પંડાલમાં જયા બચ્ચન અને કાજોલની ભાવનાત્મક મુલાકાતનો વીડિયો વાયરલ; ઓછી પ્રતિક્રિયા આપતી જયા બચ્ચનનો બદલાયેલો અવતાર જોઈને ચાહકોએ કહ્યું - 'ક્યારેક વહુ સાથે પણ આવો વ્યવહાર કરો'.

Jaya Bachchan Hugged Kajol After Seeing Her at Durga Pandal,

Jaya Bachchan Hugged Kajol After Seeing Her at Durga Pandal,

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખર્જી ફેમિલી દુર્ગા પંડાલમાં જોવા મળે છે, જેમાં તમામ સિતારાઓને પણ સાથે જોવામાં આવે છે. જણાવી દઈએ કે આ વખતે પણ આ પંડાલમાં તમામ નામી સેલિબ્રિટી જોવા મળી. ત્યાં જયા બચ્ચન પણ આ શુભ અવસર પર દુર્ગા માના દર્શન કરવા પહોંચી. સફેદ સિલ્કની સાડીમાં સાદા લુકમાં જયા બચ્ચન જોવામળી. જયા બચ્ચનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક જયા બચ્ચન કાજોલની સાથે વાતચીત કરતા જોવા મળે છે તો ક્યારેક જયા બચ્ચન દેવી માના દર્શન કરતી દેખાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama spoiler: અનુપમા માં થશે નવી એન્ટ્રી!ગર્લ્સ ટ્રીપ દરમિયાન થશે મુલાકાત

કાજોલને જોતા જ ખુશીથી ઝૂમી ઉઠી જયા બચ્ચન

 જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જયા બચ્ચન અને કાજોલ જેવા જ દુર્ગા પંડાલમાં એકબીજાને જુએ છે, બંને એકબીજાને જોરથી ગળે લગાવી લે છે. જ્યાં અવારનવાર જયા બચ્ચન ઓછા ભાવ સાથે જોવા મળે છે, ત્યાં કાજોલને જોતા જ જયા બચ્ચનના ભાવ બદલાઈ જાય છે. જયા બચ્ચન ખુશીથી કાજોલને જોરથી ગળે લગાવી લે છે. ક્યારેક બંને ભાવુક થતા દેખાય છે તો ક્યારેક ખડખડાટ હાસ્ય કરતા જોવા મળે છે. બંનેનો આવો સંબંધ જોઈને લોકોએ પ્રતિક્રિયાઓની લાંબી લાઈન લગાવી દીધી છે.


બંનેના આ ખાસ સંબંધ જોઈને જ્યાં એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું – “બંનેનો સ્વભાવ એક જ છે, એટલે બંનેની ખૂબ સારી બની રહી છે.” ત્યાં બીજા યુઝરે લખ્યું – “ક્યારેક પોતાની વહુની સાથે પણ આ રીતે વ્યવહાર કરો.” તો વળી ત્રીજા યુઝરે લખ્યું – “એવું લાગી રહ્યું છે કે હું ‘કભી ખુશી કભી ગમ’ ને ફરીથી જોઈ રહ્યો છું. બંને સાસ-વહુની જોડી જામી રહી છે.” જણાવી દઈએ કે આ વીડિયો પર પ્રતિક્રિયાઓની લાંબી લાઈન લાગી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version