Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan: રાજ્યસભા માં જયા બચ્ચને કંઈક એવું કહ્યું કે ત્યાં ઉપસ્થિત અધ્યક્ષ અને ત્યાં હાજર તમામ સાંસદો ની છૂટી ગઈ હસી, જુઓ મજેદાર વિડીયો

Jaya bachchan: જયા બચ્ચન કોઈ ના કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસો પહેલા રાજ્યસભામાં તેને તેના નામ જયા અમિતાભ બચ્ચન કહેવા પર વાંધો હતો હવે ફરી એક વાર જયા બચ્ચને રાજ્યસભા માં કંઈક એવું કહ્યું કે ત્યાં ઉપસ્થિત અધ્યક્ષ અને ત્યાં હાજર તમામ સાંસદો હસી પડ્યા

jaya bachchan humorously refers to herself as jaya amitabh bachchan

jaya bachchan humorously refers to herself as jaya amitabh bachchan

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન કોઈ ના કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. એક અભિનેત્રી હોવા ની સાથે સાથે જયા બચ્ચન સમાજવાદી પાર્ટીની સાંસદ પણ છે. થોડા દિવસો પહેલા રાજ્યસભા માં જયા બચ્ચન ને જયા અમિતાભ બચ્ચન સંબોધવામાં આવી હતી જેને લઇને અભિનેત્રી એ આપત્તિ ગણાવી હતી. હવે રાજ્યસભા માંથી જયા બચ્ચન નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જયા બચ્ચને રાજ્યસભા માં કંઈક એવું કહ્યું કે ત્યાં ઉપસ્થિત અધ્યક્ષ અને ત્યાં હાજર તમામ સાંસદો હસી પડ્યા 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ulajh special screening: ‘ઉલઝ’ ના સ્ક્રીનિંગ માં કંઈક આ રીતે જ્હાન્વી કપૂર પર પ્રેમ વરસાવતી જોવા મળી રેખા, જુઓ વિડીયો

જયા બચ્ચન નો વિડીયો 

રાજ્યસભા ના આ વાયરલ વિડીયો માં જોવા મળી રહ્યું છે છે કે જયા બચ્ચન પોતાની જાત ને શ્રીમતી જયા અમિતાભ બચ્ચન સંબોધતા ત્યાં હાજર અધ્યક્ષ જગદીપ ધનખરને તેમના લંચ ટાઈમ વિશે પૂછે છે. જયા બચ્ચન ના મોઢે જયા અમિતાભ બચ્ચન સાંભળી ને અધ્યક્ષ જગદીપ ધનખડ અને જયરામ રમેશ અને રાઘવ ચઢ્ઢા સહિત સત્રમાં હાજર તમામ વિપક્ષી સાંસદો પણ હસવા લાગે છે. આ પછી, જયા બચ્ચન અને જગદીપ ધનખડ વચ્ચે ખાટી મીઠી નોકઝોક પણ જોવા મળી રહી છે. 


તમને જણાવી દઈએ કે જયા બચ્ચન તેના સ્વભાવને કારણે ઘણી વાર ટ્રોલ પણ થતી રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Abhishek Bachchan Joins Aishwarya Rai New York અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચન ન્યૂયોર્કમાં આઈશ્વર્યા રાય સાથે જોડાયો ‘કિંગ’ના શૂટિંગ વચ્ચેની તસવીરો થઈ વાયરલ
Exit mobile version