Site icon

સંસદ માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પર આંગળી ચીંધવી જયા બચ્ચન ને પડી ભારે, ટ્વિટર પર થયો મીમ્સ નો વરસાદ, જુઓ અહીં

જયા બચ્ચન ફરી એકવાર પોતાના ગુસ્સાને લઈને ચર્ચામાં છે. આ વખતે સંસદમાં તેનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ માટે લોકો તેને ખૂબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે..અને લોકો ટ્વિટર પર રેખા ને લઇ ને મીમ્સ બનાવી રહ્યા છે.

Jaya Bachchan slammed for disrespectfully pointing a finger at Vice President Jagdeep Dhankhar memes viral on twitter

સંસદ માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પર આંગળી ચીંધવી જયા બચ્ચન ને પડી ભારે, ટ્વિટર પર થયો મીમ્સ નો વરસાદ, જુઓ અહીં

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર પર આંગળી ચીંધતી જોઈ શકાય છે. આ વિડીયો વાયરલ થયા પછી તરત જ લોકોએ ટ્વિટર પર #JayaBachchan ને ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. તેના આ વલણને કારણે લોકો તેને તેમજ તેના પતિ અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે અને તેમજ રેખા ને ટેગ કરી ને મીમ્સ શેર કરી રહ્યા છે. જુઓ મીમ્સ અહીં 

Join Our WhatsApp Community

 

 જયા બચ્ચન પર મીમ્સ

એક યૂઝરે લખ્યું છે રેખા જયા બચ્ચન ની તુલનામાં વધુ પ્રતિષ્ઠિત લાગે છે. ખોટી પસંદગી સિનિયર બચ્ચન

અન્ય એકે લખ્યું કે, #JayaBachchan એ ફરી ફરક સાબિત કર્યો.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version