Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન ની નવી ફિલ્મ નું પોસ્ટર આવ્યું સામે, દિગ્ગ્જ અભિનેત્રી ની તસવીર જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

Jaya bachchan: જયા બચ્ચન તેની ફિલ્મ દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ ના શૂટિંગ માં વ્યસ્ત છે તેવામાં ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં જયા બચ્ચન નો અવતાર જોઈ ચાહકો ને નવાઈ લાગી છે.

jaya bachchan smiling photos dil ka darwaza khol na darling

jaya bachchan smiling photos dil ka darwaza khol na darling

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન તેની ફિલ્મ દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મ માં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં જયા બચ્ચન નો અવતાર જોઈ ચાહકો ને નવાઈ લાગી છે. આ પોસ્ટર માં જયા બચ્ચન,સિદ્ધાંત ચતુર્વેદી અને વામિકા ગબ્બી જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IFFI ICFT UNESCO Gandhi Medal : પ્રતિષ્ઠિત આઈસીએફટી-યુનેસ્કો ગાંધી મેડલ માટે 55મા IFFIમાં દસ ફિલ્મોની સ્પર્ધા, જાણો શોર્ટલિસ્ટ કરવામાં આવેલી મુવીઝ.

જયા બચ્ચન નો અલગ અંદાજ 

દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ ના નિર્માતાઓએ ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કર્યું છે આ પોસ્ટર માં જયા બચ્ચન,સિદ્ધાંત ચતુર્વેદી અને વામિકા ગબ્બી જોવા મળી રહ્યા છે.પોસ્ટર માં જયા બચ્ચન હાથમાં માઈક લઈને હસતી જોવા મળી રહી છે. પોસ્ટર જોઈને એવું લાગે છે કે જાણે બધા કલાકારો કોઈ રોક બેન્ડનો ભાગ હોય.આ તસવીર શેર કરતાં નિર્માતાઓએ કેપ્શન લખ્યું- “અનલોકિંગ લવ એન્ડ લાફ્ટર, દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ, 2025માં રિલીઝ થશે. શું તમે ચાવી ફેરવવા માટે તૈયાર છો?”


જયા બચ્ચન નો અવતાર જોઈ ચાહકોએ પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘તસવીરમાં જયાજી ખૂબ જ સુંદર લાગી રહી છે’. બીજા એકે લખ્યું, ‘મને વિશ્વાસ નથી આવતો કે જયા જી હસી રહી છે’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version