Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan: પહેલીવાર તેના સ્વભાવથી વિરુદ્ધ ભૂમિકામાં જોવા મળશે જયા બચ્ચન, અભિનેત્રી ની લેટેસ્ટ ફિલ્મ પર આવ્યું અપડેટ

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી છે અત્યારસુધી જયા બચ્ચને માત્ર ગંભીર અને સામાન્ય ભૂમિકા જ ભજવી છે હવે તેમની નવી ફિલ્મ ને લઈને અપડેટ સામે આવ્યું છે.

jaya bachchan upcoming comedy film darwaza

jaya bachchan upcoming comedy film darwaza

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી છે. જયા બચ્ચને બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો આપી છે. અત્યારસુધી જયા બચ્ચને માત્ર ગંભીર અને સામાન્ય ભૂમિકા જ ભજવી છે. હવે તે તેના સ્વભાવ થી વિરુદ્ધ ભૂમિકા ભજવવા જઈ રહી છે. જયા બચ્ચન ની નવી ફિલ્મ ને લઈને અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Smriti irani Anupama: ટીવી પર વાપસી ને લઈને સ્મૃતિ ઈરાની એ તોડ્યું મૌન, અનુપમા માં કેમિયો પર ભાજપ નેતા એ જણાવી હકીકત

જયા બચ્ચન કોમેડી ફિલ્મ માં મળશે જોવા 

મીડિયા રિપોર્ટ મુજબ જયા બચ્ચન વિકાસ બહેલ નિર્દેશિત ફિલ્મ દરવાજા માં જોવા મળશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે અને જયા બચ્ચન લીડ રોલમાં હશે. આ પહેલીવાર હશે જ્યારે જયા બચ્ચન કોઈ ફિલ્મમાં કોમેડી કરતી જોવા મળશે. 


જયા બચ્ચન છેલ્લે કરણ જોહર ની ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરી માં જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version