Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન નું આવું રૂપ જોઈ તમે પણ ચોંકી જશો, રણવીર સિંહ સાથે કંઈક આવા અંદાજ માં જોવા મળી અભિનેત્રી

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. જયા બચ્ચને રણવીર સિંહ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં કામ કર્યું હતું. હવે આ ફિલ્મ ની એક બીટીએસ વિડીયો કલીપ વાયરલ થઇ રહી છે જેને જોઈ ને તમે પણ તમારું હસવું નહીં રોકી શકો.

jaya bachchan was seen teasing ranveer singh actress funny video goes viral

jaya bachchan was seen teasing ranveer singh actress funny video goes viral

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે.જયા બચ્ચને રણવીર સિંહ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં કામ કર્યું હતું. આ ફિલ્મ ને એક વર્ષ પૃરુ થઇ ગયું છે. દર્શકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી આ ફિલ્મ કરણ જોહરે નિર્દેશિત કરી હતી. હવે આ ફિલ્મ ની એક બીટીએસ વિડીયો કલીપ વાયરલ થઇ રહી છે જેને જોઈ ને તમે પણ તમારું હસવું નહીં રોકી શકો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: war 2 update: એક્શન મોડમાં જોવા મળ્યો રિતિક રોશન, વોર 2 ના સેટ પરથી અભિનેતા ની તસવીર થઇ વાયરલ

 

જયા બચ્ચન નું નવું રૂપ 

સોશિયલ મીડિયા પર રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની એક બીટીએસ વિડીયો કલીપ વાયરલ થઇ રહી છે જેમાં જયા બચ્ચનની પહેલા કદી ન જોયેલી સ્ટાઈલ જોઈ શકાય છે. હમેશા ગંભીર મૂડમાં જોવા મળતી જયા બચ્ચન આ ફિલ્મના સેટ પર રણવીર સિંહ સામે મોઢું મચકોડતી જોવા મળી રહી છે. જયા બચ્ચન નું આવું રૂપ જોઈ તમને પણ હસવું આવી જશે.


જયા બચ્ચન અને રણવીર સિંહ ઉપરાંત રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં આલિયા ભટ્ટ, શબાના આઝમી, ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version