Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan: મીડિયાકર્મી ના કેમેરા ને જોઈને કેમ ભડકી જાય છે જયા બચ્ચન? એક પાપારાઝી એ જણાવ્યું તેના પાછળ નું કારણ

Jaya bachchan: જયા બચ્ચન ને હમેશા પાપારાઝી પર ગુસ્સે થતા જોવામાં આવી છે. હવે આ ગુસ્સા પાછળ નું કારણ જાણવા મળ્યું છે અને એ પણ પાપારાઝી પાસેથી તો ચાલો જાણીએ શું છે જયા બચ્ચન ના ગુસ્સા નું કારણ

jaya bachchan why used to mad at media paparazzi know the reason

jaya bachchan why used to mad at media paparazzi know the reason

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન એ બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. જયા બચ્ચન ને હમેશા પાપારાઝી પર ગુસ્સે થતા જોવામાં આવી છે. હવે આ ગુસ્સા પાછળ નું કારણ જાણવા મળ્યું છે અને એ પણ પાપારાઝી પાસેથી તો ચાલો જાણીએ શું છે જયા બચ્ચન ના ગુસ્સા નું કારણ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bad newz OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર બેડ ન્યૂઝ, જાણો ક્યારે અને ક્યાં ફ્રી માં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

જયા બચ્ચન ના પાપારાઝી પરના ગુસ્સા નું જાણવા મળ્યું કારણ 

એક પાપારાઝી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જયા બચ્ચન વિશે જણાવ્યું કે, ‘તે મીડિયા સાથે વધુ ભળેલી નથી. તેમના જમાનામાં બહુ ઓછા લોકો હતા, હવે મીડિયા પણ ઘણું વધી ગયું છે.જ્યારે પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મ પ્રીમિયર હોય ત્યારે તેમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે તેઓ જોવામાં આવે ત્યારે તેમને તે ગમતું નથી. તેણીને આશ્ચર્ય થાય છે કે આટલા બધા લોકો ક્યાંથી આવી ગયા. અમે તો માત્ર ડિનર પર ગયા હતા.ક્યારેક તે મજા પણ કરે છે. ક્યારેક તેણી પેપ્સને એન્ગલ પણ સૂચવે છે. તમે નીચેનો આ ફોટો ક્યાં લઈ રહ્યા છો, આ એંગલથી લો. તે મીડિયા સેવી નથી. તેણી આ માટે  ટેવાયેલી છે કે, ફક્ત 4-5 લોકો કોઈક ચેનલના છે. તેણે કહ્યું કે જયા બચ્ચન નો  પોતાનો ફંડા  છે.’


જયા બચ્ચન એક દિગ્ગ્જ અભિનેત્રી હોવાની સાથે સાથે એક રાજકારણી પણ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

OTT Releases This Week આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનો ધમાકો, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિઓ અને જિઓહોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ
Lalit Modi Bigg Boss 20 શું સલમાન ખાનના શો ‘બિગ બોસ ૨૦’ માં દેખાશે લલિત મોદી? આઈપીએલ ફાઉન્ડરે આપ્યો આ જવાબ..
Shraddha Arya Gaurav Khanna Show નવી જોડી ધમાકો કરવા તૈયાર! ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્થા દેખાશે આગામી ટીવી શોમાં
Ananya Raj Passes Away નિધન પછી ૧ મહિને થયો અભિનેત્રીના મોતનો ખુલાસો, માત્ર ૨૭ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગઈ અનન્યા રાજ
Exit mobile version